________________
લડતા રહા
વાતવાતમાં ક્રાય ન આવે, પ્રસગે પ્રસંગે અભિમાન ન આવે, સ્થાને સ્થાને માયા ન જાગે, અવસરે અવસરે લેાભ ન જાગે, તેનું નામ છે શાન્તિ! તેનું નામ પ્રથમ !
આવી શાન્તિ અહીં પ્રાપ્ત થઈ જાય તેા સમજવુ* કે મેાક્ષસુખની આંશિક પ્રાપ્તિ થઈ. માટે જીવનનુ આજ લક્ષ્ય બનાવે. ક્રાધાદિ કન્નાયાને નાથવાના જ પ્રયત્નમાં લાગ્યા રહેા. પ્રત્યેક ધમ સાધના કરતી વખતે આ લક્ષમાં રાખા કે ‘મારા ક્રેાધાદિ કષાયેા કેટલા શમ્યા ?” બીજી બાજુ ક્ષમા– નમ્રતા-સરળતા અને નિíભત્તાનું લક્ષ રાખી સ્થાને સ્થાને તેના પ્રયાગ કરો.
6
હતાશ ન થશે।. ક્રેાધાદિ સામે જિંદગી સુધી લડવું પડશે. શ્રદ્ધા રાખા કે · અવશ્ય મારો વિજય થશે”. સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરશે! તેા સમજાશે કે દિનપ્રતિદિન તમે વિજયની તરફ પ્રયાણ કરી રહ્યા છે, અને એ ખ્યાલ જ્યારે આવશે ત્યારે તમારૂં હૃદય આનદથી ભરાઇ જશે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૪૧