________________
કર્મનિજ રા
કર્મોની નિજા કર્યા વિના આત્મસ્વરૂપ નહીં જ પ્રગટે. જે તું આત્માથી કે આત્મસ્વરૂપને રાગી છે તે તારે કમેના ક્ષય કરવો જ પડશે. પાપકર્મોનો અને પુણ્યકર્મોને – સવ કમનો ક્ષય કરવો પડશે. | કર્મોની નિજાના ઉપાય જાણે છે ? તું એ ઉપાય જાણુ અને ક્ષય કરવાનો પુરુષાર્થ કર. તપશ્ચર્યા એ કમક્ષયને ક્રિયાત્મક માગ છે જ્યારે ધમયાન અને શુકલધ્યાન એ કમક્ષયને ભાવાત્મક માગ છે. આ બંને માગનું ચિત અવલંબન લઈને કમક્ષય કરતે ચાલ. અલબત્ત, તારે તો પુરુષાર્થ જ કરવાનો છે, કર્મક્ષય સ્વયમેવ થતો જશે, અનન્ત જન્મનાં બાંધેલાં કમે એક જન્મમાં નિજ રી શકે ! એક જન્મમાં બાંધેલાં કમે અસંખ્ય જન્મમાં ન નિજરે....આવું બની શકે.
જાગ્રત થા. પ્રમાદનો ત્યાગ કર. અને કર્મક્ષયનો પુરુષાર્થ આરંભી દે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org