________________
ધમના શરણે
તું ધમ'ની ક્રિયાએા કરે છે, તું ધર્માંનું જ્ઞાન મેળવે છે, તું ધમ' પ્રત્યે શ્રદ્ધાવાન પણ છે, પરન્તુ તે કયારેય શાન્ત ચિત્તે ધર્માંના મહિમા અંગે વિચાયુ" છે ? ધમના અચિન્ત્ય પ્રભાવ અગે મનન કર્યુ′′ છે? ધમની શરણાગતિ સ્વીકારવા માટે આ મનન કરવું ખૂબ જરૂરી છે. દેવા અને દાનવાએ જે જિનધના ચરણે મસ્તક નમાવ્યાં છે, રાજા-મહારાજાઓએ જે આ દૂધમ ને હૃદયમાં ધારણ કરેલા છે, મેાહના ગાઢ અંધકારને જે ક્ષણવારમાં ભેદી નાંખે છે, રાગ અને દ્વેષનાં હલાહલ ઝેરને ઊતારનારા જે મહામંત્ર છે, સવ કલ્યાણના જે કદ છે... એવા ધમનું ચિંતન કરતાં હૃદય ગદ્ગદ્ થઈ ગયું છે ?
જે ધમ ધન આપે છે, ભાગસુખ આપે છે, સ્વર્ગનાં દિવ્ય સુખ આપે છે અને પરમસુખમય મેાક્ષ આપે છે, એ ધમના શરણે જા. રાજ, સવાર અપેાર ને સાંજ
વહિપાત્ત ધમ્મ સરળ વવજ્ઞાનિ ના પાઠ કર. ધમના શરણે જ રહે. એજ સાચુ શરણ આપશે.
આત્મસ વેદન
Jain Education international
For Private & Personal Use Only
४३ www.jainelibrary.org