________________
સંચાગ-વિયેાગ ફ્
એનુ મૃત્યુ થઈ ગયું'. એને દેહ પડી રહ્યો....એ પેાતે ચાલ્યા ગયા.
તમે રડા નહિ. શાક ન કરેા. એના પર તમારે રાગ હતા, ગાઢ સ્નેહ હતા.... તે વાત સાચી, પરંતુ એ વાત પણુ ન ભૂલશે કે તમે એની સાથેના રાગમાં એ ભૂલી ગયા હતા કે “સયેાગનેા કયારેક અંત આવે જ છે.”
કાને સચેાગ કાયમ રહ્યો છે? એવું એક પણ દૃષ્ટાંત તમે બતાવશે કે સર્ચાળ પછી વિચાગ ન થયેા હાય
જેની સાથે સબંધ જોડા, એ સમજીને જોડજો કે આ સંબંધને કયારેક અંત આવવાના છે. ’
66
સચેાગ નિત્ય નથી, અનિત્ય છે. માટે સંચાગજન્ય સુખ મેળવવાના ક્રાડ ત્યજી દો. સવ દુઃખા સચાગમાંથી જ
જન્મે છે.
રાજ રાત્રે સૂતી વખતે સવ સબધાને વાસરાવી દે. સવ સમધાની અનિત્યતા વિચારા....બસ પછી પ્રિયજનાનુ મૃત્યુ થતાં પણ તમારા હૃદયમાં શાક..દુ:ખ નહિ થાય,
આત્મસ વેદન
Jain Education International
CAUSE For Private & Personal Use Only
૨૩