________________
અશાંતિ નિવારણ મોટા ભાગે ચિત્ત ત્યારે અશાંત બને છે કે જ્યારે સ્વજનો, પરિજન યાવતુ પોતાનું શરીર, મનુષ્યની ઈચ્છા, વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે છે.
મનુષ્યનો એ સ્વભાવ છે કે જ્યારે સ્વજન-પરિજન પિતાનાથી વિરૂદ્ધ બાલે કે આચરણ કરે ત્યારે તે અશાંત બની જાય છે. દુ:ખી બની જાય છે. પરંતુ તે વિચારતા નથી કે સ્વજન-પરિજના અને શરીર પણ પોતાનાં નથી. પોતે એ સવથી ભિન્ન છે... અને જે પોતાનાથી સર્વથા ભિન્ન હાય, તે શું સદા પિતાના અભિપ્રાય મુજબ, ઈચ્છાનુસાર રહે ખરા ?
એ વિચારે કે “હું સ્વજનોથી ભિન્ન છું, પરિજનાથી અળગો છુ', વિભાથી જ દો છું....શરીરથી પણ અન્યૂ છું ...” આ વિચાર જેમ જેમ ચિત્તમાં દઢ થતો જશે તેમ તેમ તમારા ચિત્તમાં શાંતિ, પ્રસન્નતા, અને સુખ આવવા લાગશે. શાક અને સંતોષ ભાગી જશે.
" બધુ પરાયું ! તમને કદાચ એમ પ્રશ્ન થશે કે “જે આ સંસારમાં કેાઈ જ મારૂ નથી એવા દૃઢ વિચાર થઇ જાય તો પછી સંસારમાં કેમ રહી શકાય ?
વસ્તુ પરાયી છે એ સમજીને વસ્તુને ઉપયોગ કરનાર વસ્તુ પર રાગી નહિ બને. જ્યારે વસ્તુને પોતાની માનીને ઉપચાગ કરનાર વસ્તુ ઉપર રાગી બનશે.... અને એ વસ્તુ
જ્યારે ચાલી જશે ત્યારે ભારે દુ:ખ અનુભવશે. જ્યારે વસ્તુને પરાયી માનનાર જીવ વસ્તુ ચાલી જતાં દુ:ખી નહિ થાય, કારણ કે એણે સમજી જ શમ્યું છે કે, “આ વસ્તુ મારી પાસેથી ચાલી જવાની જ છે.” - પડોશીને ત્યાંથી તમારે કયારેક કોઈ વસ્તુ લાવવી પડતી નથી ? તમે તેનો ઉપગ પણ કરે છે, છતાં એ વસ્તુ જ્યારે પાડોશી પાછી લઈ જાય છે ત્યારે તમને દુ:ખ નથી થતું. બસ, તમારી પાસે જે કંઇ છે તે પરાયું છે, આ વિચાર દઢ અનાવે.
આત્મસ વેદન
૩૬
Jain Education International
For Private
Personal use only