________________
કષાય ?
કષાયની વૃદ્ધિમાં દુઃખ છે. કષાયેની હાનિમાં સુખ છે.
જયાં દુ:ખનો અનુભવ થાય ત્યાં તપાસવું કે મૂળમાં ક કષાય કામ કરી રહ્યો છે ? કેાઈ એક કષાય જરૂર તમને જોવા મળશે. તમે એ કષાયને દૂર કરશે કે તરત જ દુઃખ રવાના થશે. દુઃખને બાહ્ય પ્રતિકાર કરવા જતાં દુઃખ વધી જાય છે. કારણ કે તેમ કરવા જતાં કષાયે વધે છે. દુ:ખનું કારણ કષાય છે, તે કષાયોને જ દાબવાને પ્રયત્ન કરો, પછી આંતર શાંતિનો અનુભવ થશે. e કષાયેના ધમધમાટમાં જે સુખનો અનુભવ થતો હોય તે તે ખરજવાને ખણવામાં અનુભવાતા સુખના જેવો સમજજો.
રિ, પૂર્વ તૈયારી ક્રોધનો પ્રસંગે ઉપસ્થિત થાય છે ને તમે ફોધ કરી બેસે છે. અભિમાનના હમલે થાય છે ને તમે પરાજિત બની જાઓ છો. માયાની જાળ પથરાય છે ને તમે ફસાઈ જાઓ છો. લેભના ધસારો થાય છે તમે દટાઈ જાઓ છો...
એક બાજુ તમે ધમક્રિયાઓ કરે છે અને બીજી બાજુ જયારે તમારી આવી પરિસ્થિતિ તમે જુઓ છો ત્યારે તમારા ચિત્તમાં પ્રશ્ન ઉઠે છેઃ “ધમ કરવા છતાં કષાચાને પરવશ કેમ થઈ જવાય છે....??? .
ભાગ્યશાળી ! શત્રુઓનો સામનો કરવા માટે, શત્રુઓ જયારે ચઢી આવે ત્યારે તૈયારી કરવા ન બેસાય, એ તો હમલા થવા પૂર્વ તૈયારી કરી રાખવી જોઈએ. શત્રુનો હેમલા ચતાં જ તેના પ્રતિકાર કરી શકે તેવા શસ્ત્રો તૈયાર રાખવા જોઈએ.
આત્મસ વેદન Jain Education imema om
૩૭
op