________________
ગંદું શરીર
તને બધું સ્વચ્છ, શુદ્ધ અને સુદર ગમે છે ને? તા પછી તને શરીર કેમ ગમે છે? આ ઔદ્યારિક શરીર સ્વચ્છ છે? શુદ્ધ છે? સુંદર છે? જરા શરીરની અંદર તા જો. શું ખહારનું જોઇને જ રાજી થઇશ ? શરીરની અંદર ભરેલી ગ ંદકી નહીં જુએ ? મળ-મૂત્ર અને મજ્જા, લેાહી, માંસ અને હાડકાંથી ભરેલા શરીર ઉપર તું મેાહી પડીશ ? ઊભેા રહે. શાંત ચિત્તે વિચાર કર. તારા પેાતાના શરીર ઉપર કે બીજાએના શરીર ઉપર રાગી બનવાનું અધ કર. શરીરની અ ંદરની અશુદ્ધિ જોયા પછી એ રાગનાં પૂર ઓસરી જશે. જ્યારે જ્યારે શરીરની ઉપરની ચામડી તને ગમી જાય ત્યારે તૂત તુ અંદર ડોકિયુ' કરી લેજે. રાગ ઉપર બ્રેક’ લાગી જશે.
શરીરના ઉપયાગ
શરીરની એટલી બધી તે આસક્તિ નહાવી જોઇએ કે જે ધમ સાધનામાં વિઘ્નભૂત મને.
શરીરના ઉપયાગ આત્માના ઉત્થાન માટે, કલ્યાણ માટે રવાના છે. આત્મા માલિક છે. શરીર નેાકર છે. માલિકે નેાકર પાસેથી કામ લેવુ જોઇએ.
શરીર એ તેા સાધન છે. એના ઉપયેાગ કરવા જોઇએ... ભાગમાં નહિ પણ ત્યાગમાં. શરીર પાસે તપ કરાવેા, શરીર પાસે સદાચારનું પાલન કરાવેા, શરીરને પરમાત્માની ભક્તિમાં જોડા, શરીરને પરમાથ-પરોપકારનાં કામેામાં થકવી નાંખેા. એના અર્થ એ નથી કે શરીરમાં રાગેા થઈ જાય તેમ વર્તવું.
હા, રાગેા ઉત્પન્ન થઈ જાય, ત્યારે શેક ન કરશે, પણ અશરીરી મનવાનું ધ્યાન ધરજો.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૩૩
www.ainelibrac