________________
મધુ પરમાત્માનું ! તમારી પાસે જે કંઈ છે તે તમારૂં નથી, એવો નિર્ણય તમારા હૈયામાં થઈ જશે પછી એવો વિચાર દૃઢ કરજો કે “ મારી પાસે જે કંઇ છે, તે બધું મારા પરમાત્માનું છે....
એના ઉપર પરમાત્માને અધિકાર છે.' - અને ખરેખર, જે વિચારશો તો તમને સમજાશે કે તમારી પાસે જે કંઈ સારું છે, તે બધું જ પરમાત્માની કૃપાથી તમને મળ્યું છે.
આ વિચાર જેમ જેમ દઢ બનતા જશે, તેમ તેમ સંપત્તિના ઉપગ તમે પરમાત્માએ બતાવેલા માગે" વિના સ કોચે કરવાના.
એક બાજુ તમે સંપત્તિ પરથી તમારો અધિકાર ઉઠાવી લીધા અને બીજી બાજુ સંપત્તિ પર પરમાત્માનો અધિકાર સ્થાપિત કરી દીધા. પછી પરમાત્માએ બતાવેલા માગે એ સંપત્તિનો વ્યય કરતાં તમને સંકોચ થવાનો ? “ મારી પાસે જે કંઇ છે તે બધું જ પરમાત્માનું છે...?
આત્મસ વેદન
Jain Education international
For Private Personal use only