SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મધુ પરમાત્માનું ! તમારી પાસે જે કંઈ છે તે તમારૂં નથી, એવો નિર્ણય તમારા હૈયામાં થઈ જશે પછી એવો વિચાર દૃઢ કરજો કે “ મારી પાસે જે કંઇ છે, તે બધું મારા પરમાત્માનું છે.... એના ઉપર પરમાત્માને અધિકાર છે.' - અને ખરેખર, જે વિચારશો તો તમને સમજાશે કે તમારી પાસે જે કંઈ સારું છે, તે બધું જ પરમાત્માની કૃપાથી તમને મળ્યું છે. આ વિચાર જેમ જેમ દઢ બનતા જશે, તેમ તેમ સંપત્તિના ઉપગ તમે પરમાત્માએ બતાવેલા માગે" વિના સ કોચે કરવાના. એક બાજુ તમે સંપત્તિ પરથી તમારો અધિકાર ઉઠાવી લીધા અને બીજી બાજુ સંપત્તિ પર પરમાત્માનો અધિકાર સ્થાપિત કરી દીધા. પછી પરમાત્માએ બતાવેલા માગે એ સંપત્તિનો વ્યય કરતાં તમને સંકોચ થવાનો ? “ મારી પાસે જે કંઇ છે તે બધું જ પરમાત્માનું છે...? આત્મસ વેદન Jain Education international For Private Personal use only
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy