________________
કૃપા
જે કંઈ મળ્યુ' છે તેમાં એવા મેાહિત ન થઈ જાવ કે જેથી, જેની કૃપાથી મળ્યું છે તેને ભૂલી જવાય. એવા સવના ત્યાગ કરી દેવા જોઈએ કે જેમાં આસકત થવાથી કૃપાળુને ભૂલી જવાનું ખનતું હાય.
સુખની પ્રાપ્તિ થાય છે પુણ્યના ઉદયથી. પુણ્યના ઉદય થાય છે પુણ્યના બંધનથી. પુણ્યના બંધ થાય છે. ધર્માંના આરાધનથી. ધમ મળે છે પરમ કૃપાળુ પરમાત્મા પાસેથી. સુખનું મૂળ કારણ તરણુ—તારણ પરમાત્મા છે.
એ પરમાત્માને જ જીવ ભૂલી ગયા! અને એમની કૃપાથી મળેલા વૈભવ સુખમાં જ રાચી રહ્યો ! શું આ કૃતઘ્નતા નથી ?
પરમાત્માની કૃપાથી મળેલા વૈભવના ઉપયાગ હવે પરમાત્માની આજ્ઞાનુસાર કરવા પણ તૈયાર નથી ! યાન રાખા ! પરમાત્માને ન ભૂલે.
સૌંદય :
સૌદય વિના આણુ થતું નથી. આકણુ વિના ચિત્ત ચાંટતું નથી. સ્વાત્મા પ્રત્યે ચિત્ત ચાંટતું નથી ને પરમાત્મામાં પણ ચિત્ત ખેચાતું નથી. કેમ આમ ? શું આત્મા અને પરમાત્મામાં સૌંદય નથી કે તે દેખાતું નથી ?
5
પરમાત્માનુ` સૌંદય જોવા માટે દૃષ્ટિ સૂક્ષ્મ બનાવે. સૂક્ષ્મ દૃષ્ટિથી એ સૌય નિરખ્યા જ કરો....પછી ચિત્ત ચેાંટી જશે. પરમાત્મામાં ચિત્ત ચોંટયા પછી આત્માનું સૌંદય ખીલવા માંડશે. એમાંથી અપૂર્વ રસાનુભૂતિ થશે.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org