________________
પરમાત્મસ્મરણ
જેમની અનત કરૂણાથી તું શ્વાસ લઇ રહ્યો છે, જેમની અગમઅગેાચર કૃપાથી તું એક ઉચ્ચ મનુષ્યરૂપે જીવી રહ્યો છે, તે પરમ કૃપાનિધિ પરમાત્માના તારા પર આછે ઉપકાર છે? તે અનંત ઉપકારને કરનાર પરમેાપકારીનું સ્મરણ તારા ચિત્તમાં વારંવાર તું કરે છે? જો ના,
તે પછી તુ ચેાગના માર્ગે નથી આવ્યેા એમ સમજ. ચેાગના માર્ગે ચઢેલા આત્મા પરમાત્માનું વારંવાર સ્મરણ કરનારા હાય. પ્રત્યેક પ્રસ`ગ અને પ્રવૃત્તિની સાથે પરમાત્માને કાઈને કોઈ સબંધ રહેલા છે, તે સખધને શેાધી કાઢી પરમાત્માને સ્મૃતિપથમાં લાવે.
આપણને એ પરમકૃપાળુએ એટલુ બધું આપ્યું છે કે હવે નવુ એમની પાસે માગવામાં પણ શરમાઇ જવુ જોઈએ. એમણે જે આપ્યું છે તેનેા સદુપયેાગ કરીને તે બધું તેમના જ ચરણે ધરી દેવુ'. તેમાં જ જીવનના પરમ આનંદ રહેલા છે. અનુભવી જોજે.
જય વીયરાય ! વીતરાગના જય એટલે ધમ તીથ ના જય. ધર્માંતીથના જય એટલે મેાક્ષમાગ ના જય, મેાક્ષમાગ ના જય એટલે શ્રમણમાગ ના જય !
તેં ‘જય વીયરાય’ ની ઘેાષણા કરી એટલે વીતરાગના કાય'માં અને વીતરાગની વાણીમાં તારી અનુમતિ આપી ! એટલે હવે તારે માથે એ જવાબદારી આવી કે વીતરાગના કાય અને વાણીની વિરુદ્ધ તારાથી કંઇ જ ન થાય. એવી કાઈ જ કરણી ન થઈ શકે કે જેથી વીતરાગના કાય માં કેઇ વિઘ્ન ઊભું થાય !
જેના તેં જય પેાકાર્યાં, તેની પાછળ જ તારે રહેવુ જોઇએ, એ વાત તારે જચાવવી જોઇએ.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૧૭