________________
← એ કળા આપે
હે પરમ કૃપાળુ પરમાત્મા ! આપ આપના અને તે વિજ્ઞાનમાં ચરાચર સમસ્ત વિશ્વને જોઇ રહ્યા છે. તેમાં આપ આ પૃથ્વી પર આપની મૂતિથી મડીત મદિરાને પણ જોઇ રહ્યા છે.... અંધ દિશમાં આપની સ્મૃતિ એને બિસ્માર હાલતમાં જોઇ રહ્યા છે...કાઈ અજ્ઞાન જીવા આપના મદિરની, આપની મૂર્તિની અવહેલના કરી રહ્યા છે, એ પણુ આપ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે....છતાં આપ નથી રાષ કરતા ! નથી દ્વેષ કરતા !
પ્રભે ! આપને વિશ્વદશનની કેવી અનુપમ કળા પ્રાપ્ત થઇ છે! મારે આપની પાસેથી એવી કળા જોઇએ છે. મને ખબર પડે કે કેાઈ મારા નામને ગાળેા દે છે. મારી આકૃતિનું અપમાન કરે છે, તેા એ ગાળા દેનાર અને અપમાન કરનાર પ્રત્યે મને રાષ આવે છે. મારા નામને અને આકૃતિને જે ચાહે છે, પ્રેમ કરે છે, તેના પ્રત્યે મને રાગ થઇ જાય છે! ખસ, રાગ-દ્વેષને મિટાવવાની કળા મને આપે!
૧૮
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org