________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
સપ્તમ
એ વ્હાલા પુત્ર! તું અત્યંત સુખી જીવ છો, પરમ સુકુમાર અને અત્યંત આરામવાળો અમીર છે, તેથી જ એ પ્યારા ! તું ચારિત્ર પાળવામાં બરાબર શક્તિવાળો બની શકીશ નહિ. ૧૦.
ચારિત્ર ગુણને તેલ અસહ્ય છે. जावजीवमविस्सामो गुणाणं तु महम्भरो।
गुरु उ लोहमारो व्व जो पुत्ता होइ दुव्वहो ॥ ११ ॥ જંદગીપર્યત ચારિત્રને બેજે ઉઠાવો, એ મસ્તકઉપર અત્યંત વજનદાર લોઢાના ભાર ખરેખર કઠિન છે. ૧૧.
સંજમની પ્રાપ્તિ દુષ્કર છે. आगासे गंगसो उ व्व पडिसोओ व्व दुत्तरो। ..
बाहाहि सागरो चेव तरियव्वो गुणोदही ॥ १२ ॥ પર્વતમાંથી પડતી એવી ગંગા તેના પ્રવાહમાં સામે પૂરે તરવું, અથવા બે હાથવડે મહાસાગર તરી જ જેમ મુશ્કેલ છે; તેમ ગુણસમુદ્રરૂપ સંજમને તરવું બહુ કઠિન છે. ૧૨.
ચારિત્ર નિભાવવામાં મુશ્કેલો. वालुआकलो चेव निरस्साए उ संजमे ।
असिधारागमणं चेव दुक्करं चरित्रं तवो ॥ १३ ॥ જેમ રેતીના કવલ નીરસ અને લુખા હોય છે તેમ પ્રથમ તે સાધુપણું નીરસ છે તેમાં પણ જે તપશ્ચર્યા કરવી છે તે તે ખરેખર ખધારાઉપર ચાલવાજેવું મહા કઠિન છે. ૧૩. તથા
अही वेगंतदिठीए चरित्ते पुत्त दुक्करे ।
जवा लोहमया चेव चावेयचा मुदुक्करं ॥ १४ ॥ જેમ સર્ષ બારીક નજરથી ચાલવાની જગ્યામાં એક ધ્યાન રાખી ચાલે છે તેમ તે વ્હાલા બેટા! તારે પણ ચાલવાની જરૂર છે. એ મીણના દાંતથી લોઢાના જવ ચાવ્યા અરેબર છે એટલે સંજમ (સંયમ) પાળ મહા કઠિન છે. ૧૪,