________________
२०१ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ . અષ્ટમ ૪ મહટાઇ મનમાં રાખે, જે કેણ સર્વને પગે લાગે તે અભિમાન
કાઠીયે. ૫ ગુરૂ આગતા સ્વાગતા ન કરે, બેલાવે નહિ, ધર્મલાભ ન આપે
માટે જવું નહિ તે ક્રોધ કાઠીયે. ૬ પ્રમાદમાં ભર્યો રહે તે પ્રમાદ કાઠીયે. ૭ રખે ગુરૂપાસે જતાં કાંઈ પૈસા ખરચવા પડે એવી કુપણુતા રાખે તે
કૃપણ કાઠીયે. ૮ ભય રાખે તે ભય કાઠીયે. ૯ શેકને ગે ન જાય, તે શેક કાઠીયે. ૧૦ અજ્ઞાનતાને લીધે ગુરૂપાસે ન જાય તે અજ્ઞાન કાઠીયે. ૧૧ વિકથા કરવામાં તત્પર પણ ગુરૂપાસે ન જાય તે વિકથા કાઠીયે. ૧૨ ગુરૂપાસે જતાં માર્ગમાં કેતુક જોવા ઉભે રહી જાય, તે કેતુક
કાઠીયે. ૧૩ વિષયમાં એ રહે તેથી ગુરૂપાસે જવાય નહિ. માટે તે વિષય
કાકી જાણવે. ઉપર પ્રમાણે તેર કાઠીયાનાં નામ કહ્યાં. આવા કાઠિયાઓને શાસ્ત્રના ઉપદેશને લાભ ક્યાંથી મળે?
કતા એટલે શુભ શાસ્ત્ર સમજવાની જેને સમજુતી નથી અથવા સુશાસ્ત્ર કે ગુરૂઉપદેશ શ્રવણ કરી તેમને અવળો ઉપયોગ કરવાનો આરંભ કરે છે અને શાસ્ત્ર તથા ગુરૂઉપર અઘટિત આળ ચડાવે છે માટે તેમ નહિ કરતાં ગુરૂ તથા શાસ્ત્રઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી અને તેમની સલાહ પ્રમાણે ચાલી કતામાં કથેલ અપલક્ષણ તજવાં એમ સમજાવી સુતા કેવા હોય તેતરફ ધ્યાન ખેંચવા આ કુતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-૭ સુશ્રોતા-વિરાર.
*
હું ક તાનાં લક્ષણની સામી બાજુનાં ઉત્તમ લક્ષણવાળો પુરૂષ સુતા
Bઝ કહેવાય છે. ઉપદેશની અસર તેને તરત થાય છે અને તેથી તે પતાના કલ્યાણના માર્ગને પણ તરત પકડે છે. તેથી તેના સંબંધમાં સંક્ષેપથી વર્ણન કરવામાં આવે છે.