________________
પરિચ છે. માંસનિષેધ અધિકાર
૨૪૧ શબ્દનો અર્થ એ છે કે માં સઃ મને તે ખાશે એ અર્થને જે ભાવ સમજે તે બુદ્ધિમાન કદાપિ તે કામ નજ કરે, કદાપિ પિતે ન ખાય પણ બીજાએને અનુમોદન આપતે હોય તે તે પણ મહાપાપી ગણાય છે. મનુસ્મૃતિના . અધ્યાય પાંચમામાં કહ્યું છે કે –
अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी। . . સંક્રર્તા વાર્તા , રવાતિ વાત અનુમંતા-અનુમોદન કરનાર, કાતર વિગેરે હથી આવતી પશુનાં અંગે કાપનાર, પ્રાણને છુટાં પાડનારે, વેચાતું લેનારે, વેચનારે, (હિંસકે સાથે લેવડદેવડ-વેપાર કરનારે), રાંધનારે, પીરસનારે અને ખાનાર આ સર્વે ઘાતક (મારનારા) ગણાય છે માટે પિતાનું હિત ઈચ્છનારાઓએ તેનાથી ઘણુંજ સાવચેત રહેવું જોઇએ. ન ચેતનારાઓની શું ગતિ થાય છે ? તે આ અધિકારમાં દર્શાવાય છે.
માંસાશી હેય તેજ કીડારૂપ સમજો.
અનુપ (૨થી ૨). शुक्रशोणितसम्भूतं, विष्ठारसविवर्धितम् ।
लोहितं स्त्यानतामातं, कोऽश्नीयादकृमिः पलम् ॥१॥ વીર્ય તથા લેહીના રસથી ઉત્પન્ન થયેલું, વિઝાના રસથી વધેલું, આંતરડાં તથા શિરા (ન) થી વીંટાયેલું (અથવા ત્રસ જીવેનું પ્રિય) લાલ એવું માંસ તેને કીડા વિના કેળુ ખાય? (અર્થાત માંસભક્ષી મનુબમાં ને કીડામાં ફરક ન જાણુ). ૧
નરકનું ભાતું. सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदूषितम् ।
नरकाध्वनि पाथेयं, कोऽश्नीयापिशितं सुधीः ॥२॥ તત્કાલ ઉત્પન્ન થયેલાં અનેક સમુચ્છિમ પ્રાણનાં કુળવડે દૂષિત અથવા જે પ્રાણીનું મૃત્યુ થાય છે તેમની જાતિનાં પ્રાણિઓને-સંતાનને તુરત મૂછના આવવાથી તેમના ખેદના કારણે ભૂત અને નરકના રસ્તાના ભાતારૂપ માંસને બુદ્ધિશાળી કેણુ ખાય? કેઈજ નહિ. (આમાં પ્રત્યક્ષ પ્રમાણ એ છે
૩૧