________________
૩૧૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ નૈ.
બ્રહ્માની સામે તમાકુનું યુદ્ધ
भ्रातः स्वं तमाखुर्गमनमिह कुतो वारिधेः पूर्वपाराकस्य त्वं दण्डधारी न हि तव विदितं श्रीकलेरेव राज्ञः । चातुर्वर्ण्य विधात्रा विविधविरचितं ब्रह्मणा धर्महेतोरेकी बलात्तनिखिलजगति रे शासनादागतोऽस्मि ॥ ३ ॥ सुभाषितरत्नभाण्डागार.
અમ
કવિ તમાકુને કહેછે કે હે ભાઈ! તું કાણુ છે? ત્યારે તેણે કહ્યું કે હું તમાકુ છું. આપનું આહીં આવવું ક્યાંથી થયું? જવાખમાં કહે છે કે સમુદ્રને સામે કાંઠેથી. તું કોના નાકર છે? જવાખમાં કહે છે કે તમે નથી જાણુતા? હું કળી રાજાના સેવક છું (ને મારે અહીં આવવાનું કારણ એછે કે) બ્રહ્માજીએ ધને માટે નાના પ્રકારની ચાર વણુની પ્રજા રચી છે તે સર્વાને બળથી એક કરવાને ( ભ્રષ્ટ કરવાને) કળી રાજાના હુકમથી આ જગત્માં આવ્યે છું. ૩. તમાકુની ધેલછાથી બકવાદ. દાહા.
હુકકા તુરકા લાડડી, સમકે રાખત માન; ભરી સભામે ઐસે ડાલે, જૈસે વ્રજમે કાન. કેઇ પણ કવિ.
૪
કોઈ પણ જાતના અંધાણુમાં ભ્રષ્ટતાથી પૂર્ણ રીતે અળગ રહી શકાતું નથી એ મતલબ પણ ઉપરના દોહામાંથી નીકળેછે, માટે તમાકુનું વ્યસન કરવું નહિ. જેથી કન્યકમ માં તત્પર રહી શકાય. એમ બતાવી આ તમાકુ વર્ણન અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
→ - બીન સભ્યથી) ષિવગર.
કેટલાક મનુષ્ય માને છે કે તમાકુ તથા અપીણુ વિગેરેના કેફ કરવાથી શૂરવી રતા આવેછે તેમ કામ કરવાની હોંશ વધેછે એ કહેવું તદ્દન જૂ છે પશુ ઉલટુ તેનાથી શરીરને નુકશાન પહોંચે છે. કેફ નહિ કરનાર પુરૂષાએ જગ્