Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 631
________________ , सिप्रायो.. ૫૯૭ આ પુસ્તકમાં છ પરિચ્છેદમાં ૧૧૯ વિષયમાં ધાર્મિક અને વ્યવહારિક વિષનું દાખલા દલીલે સાથે તથા અનેક ગ્રંથના કે તેના અર્થ અને સમાજ સહિત વિવેચન છે, એકંદરે આ પુસ્તક દરેકને વાંચવા લાયક અને ધાર્મિક બાબતથી म२५२ छ, निसरन, १८ , पीर सं. २४४२, गति विम सं. १८७२, ४ १ मा, सुरत. यह पुस्तकके कर्ता मुनि महाराज श्रीविनयविजयजी है और पुस्तक यथार्थमें 'यथा नाम तथा गुण' है इस पुस्तकमें साहित्यसंबंधी अनेक विषयोंका समावेश है. यह लिखना यहांपर अनुचित्त नहीं होगा कि यह पुस्तक साहित्यके अंदर एक आदर्शके तुल्य है. एसे एसे ग्रंथोका होना साहित्यवृद्धिके निमित्त एक बहुत उपयोगी साधन है यह पुस्तक जैनोके अतिरिक्त सभी धर्मानुभाइयोंके लाभदायक जान पड़ता है. इस पुस्तकमें सामान्य साधु साध्वी तथा श्रावकवर्गके कण्ठस्थ करने योग्य अनेक विषयोंका अच्छा संग्रह है. अतः प्रत्येक साहित्य प्रेमीयोंको उचित है कि इसको पढकर साहित्यमें वृद्धि करें. अन्तमें कर्ताको अनेक धन्यवाद अर्पण करके साथ उपयोगी पुस्तक लिखनेकी प्रार्थना करते है. अन्य विद्वान् साधु मुनिरानो तथा श्रीमंतोसे नम्र प्रार्थना है कि एसां २ उपयोगी पुस्तक लिखवाकर प्रकाश करावें. जिससें जैनसाहित्यकी वृद्धि हो. (किमधिकम् ). अमरचंद वैद्य, तन्त्री श्रीलक्ष्मीचन्द जैनलायब्रेरी, वेलनगंज-आग्रा. આ જગતમાં જોવાનું, સાંભળવાનું, જાણવાનું શીખવાનું અપાર છે, ત્યારે મનુબનું આયુષ્ય સ્વલ્પ હોવાથી ઘણુ ગ્રંથાદિનું અવલોકન કરવું એ અશકય જણાય છે તેવા મનુષ્યોના હિતને માટે ઉપકાર વૃત્તિથી અથાગ પરિશ્રમ લઈ લગભગ ૧૨૫ ગ્રંથરૂપી સાગરનું મથન કરી તેના તસ્વરૂપ આ ગ્રંથ બહાર પડયો છે. તે ખરેખર પ્રશંસનીય છે તેને માટે મારા જેવો અજ્ઞાન મનુષ્ય શું વર્ણન કરી શકે? વેણીચંદ સુરચંદ, ledieu. ૭૫

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646