Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

View full book text
Previous | Next

Page 643
________________ ઈ તત્ત્વજ્ઞાન દીપિકા | સામાયિકસૂત્ર .. જાહેર ખબર. ભેટ. - - - - સાહિત્ય પ્રકાશક મંડળ, જામનગર–કાઠિયાવાડ ૭છછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછ પરિશિષ્ટ પર્વ. પૂજ્ય મુનિ હિતિ વેજ્યજી મહારાજજીના શિષ્ય - તિલકવિજ્યજી મહારાજજી કૃતિ. “પરિશિષ્ટપર્વ) મૂળ સંસ્કૃત ઉપરથી હિંદુસ્તાની ભાષામાં ભાષાંતર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ઘણું સારે વાંચવા ગ્ય રસિક ઈતિહાસ છે. આ પુસ્તક સંવત ૧૯૭૩ ના કાર્તિક માસમાં બહાર પડશે. મળવાનું ઠેકાણુંસાહિત્ય પ્રકાશક મંડળ, જામનગર-કાઠીઆવાડ. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રીજા ભાગનું અગાઉથી ગ્રાહક થનારનું નામ ગ્રંથને અંતે મુબારક નામતરીકે છાપવામાં આવશે. ત્રીજો ભાગ ઘણે ભાગે હાલારી સં. ૧૯૭૪ના પર્યુષણ ઉપર બહાર પડશે અને આ ગ્રંથનું સુશોભિત પાકું બાઈડીંગ થશે તથા તેમનાં પૃષ્ઠ ૬૦૦ થી ૬૫૦ સુધી થવા સંભવ છે. આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રણ ભાગો જેન તથા જૈનેતર પ્રજામાં કેવા માનનીય ગણાય છે તેમની પૂર્ણ સમજુતી માટે આ ગ્રંથના પૃષ્ઠ પ૦ થી ૫૯૭ સુધી ૨૮ અભિપ્રાયો વાંચવાથી આપ વિદ્યાવિનોદી પુરૂષોને તરતજ ઉત્તમ પ્રકારની ખાત્રી થશે. માટે તે વાંચવા અમારા તરફથી ખાસ વિનયપૂર્વક ભલામણ કરવામાં આવે છે. * આ બન્ને પુસ્તક શ્રાવકને વાંચવા લાયક છે. તે હાલ અમારી પાસે ડાંક છે તે વહેચાતી લેવાને જે અશક્તિવાન હોય તેમણે –ર–૬ ની ટીકીટ મોકલ્યથી આપવામાં આવશે. પરંતુ બેઉ પદ્ધતિનાં પુસ્તકે ખલાસ થયે ના પાડવામાં આ વશે. સામાયિકસૂત્ર પણ છ આનાની કિંમતનું છે.

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646