________________
પુસ્લેકસ રક્ષણે-અધિકાર, બીજમાં જેમ આખું વૃક્ષ છે તેમ પુસ્તકસંરક્ષણમાં
સમગ્ર સુખ તથા ધર્મ છે. प्रेयस्सर्वशरीरिणामिह सुखं तच्चास्ति मोक्षेऽखिलं,
सम्प्राप्य क्रियया स्फुटं विहितया सापि श्रुताज्जायते । तत्प्राप्यं वरपुस्तकेषु लिखितं प्रज्ञाय तत्सर्वत
स्तस्मात्सौख्यनिमित्तमेतदनिशं लेख्यं बुधैर्भावतः ॥ १० ॥ દેહધારીઓને આ સંસારમાં જે ઈચ્છિત (બહુ વહાલું) સુખ છે તે તમામ મેક્ષમાં છે. તે મેક્ષ ચોખી રીતે કહેલી ક્રિયાથી મેળવાય છે, તે ક્રિયા પણ શાસ્ત્રશ્રવણ કરવાથી થાય છે, તે શાસ્ત્રશ્રવણ સુંદર પુસ્તકમાં લખેલું છે તેને સમગ્ર પુસ્તકમાંથી જાણીને તે પ્રાપ્ત કરવા યોગ્ય છે. માટે સુખને સારૂ જ્ઞાની મનુષ્યોએ ભાવથી નિરંતર આ (કલ્પસૂત્રાદિ, શાસ્ત્ર લખવા લાયક છે. અર્થાત્ શાસ્ત્રના લખવાથી તેના સમગ્ર સ્થળોના સાર જણાઈ આવે છે, તેનાથી કિયા જાણી શકાય અને કિયા પ્રાપ્ત થાય ત્યારે મેક્ષ મળે છે. માટે ઉત્તમ સુખની ઈચ્છાવાળાઓએ શાસ્ત્રની અવશ્ય રક્ષા કરવાની જરૂર છે. ૧૦.
શાસ્ત્રલેખક કોઈપણ પ્રકારે દુઃખી થતું નથી.
-. વધશ (–૨૨). मूकलं नैव तेषां न भवति जडता नैव वा कुत्सितवं,
नान्धवं नैव रोगो न च विततमहारौद्रदारिद्यभावः । नावा दुर्गतिश्चासमसततमहादुःखसन्तापदात्री, - ये श्रीजैनेन्द्रवाक्यं द्रविणवितरणाल्लेखयन्त्यादरेण ॥ ११ ॥
જેઓ ભાવથી દ્રવ્યનો ખર્ચ કરીને શ્રીજે વાક્ય (જેનશા) ને લખાવે છે તેઓને કદાપિ મુંગાપણું આવતું નથી, તેઓ કાલા બેબડા થતા નથી, તેમ જડતા (મૂર્ખતા), કુત્સિતપણું (નિંદાવાપણું ), અંધાપ, રેગ, અત્યંત મહા ભયંકર દરિદ્રતા (કાયમ દારિદ્ય) અને અવર્ણનીય (અસહ્ય) નિરંતર મહા દુઃખના સંતાપને આપનારી દુર્ગતિ વિગેરે થતાં નથી. (શાસ્ત્ર લેખકેની બુદ્ધિ કેઈ પણ દિવસે પાપમાં પ્રેરાતી નથી અર્થાત્ તે કઇ પણ પ્રકારે નિંદાપાત્ર અથવા દુઃખી થતા નથી). ૧૧.
શાસ્ત્ર લખવાથી થતા ફાયદા. मिथ्यात्वध्वान्तभानुः सुगतिपथरथः श्रीसमाहानमन्त्रः,
सिंहो मोहेभकुम्भस्थलदलनविधौ द्वेषवह्नौ पयोदः।