Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 614
________________ પ૭૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. રાજેશ્રી વર્ગ તરફથી મળેલા. ** * have gone through the Vyakhyan Sahitya Sangrah Granth prepared by the learned Panyasji Vinayavijayaji. ft is worth reading. git is very useful to one who wants to have a good grasp of primary principles of religion. It is a very good collection of poems, verses, slokas &c., of very rare beauty and conveying high principles of religion & morality. jt has not treated only one religion or one branch of religion but the principles underlying all the religions and so it is useful to the followers of all the religions. The ideas are very high and very well placed and being not of a biased mind are what they ought to be and are such that. if put into action would make a man ideal and worth to be immitated by others. The style is simple and excellant and one as would be easily understood by ordinary man. In short the Panyasji has laid the public under obligation by publishing the work. SHRIYUT MOOLJIBHAI GOKALBHAI, Munsiff Majistrate, * Dhoraji. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહનું પુસ્તક મેં આદિથી અંતપર્યત વાંચ્યું છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આપણું દેશનું મોટામાં મોટું દુર્ભાગ્ય તે અજ્ઞાનરૂપી અંધકાર છે. આ અંધકાર દૂર કરવા માટે જે પ્રયાસ થાય તે સર્વ આવકારને પાત્ર છે અને તેવા પ્રયાસ કરનાર સાધુ-જન દેશની મોટી સેવા બજાવે છે. મુનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજે વ્યાખ્યાન સાહિત્યસંગ્રહદ્વારા સરલ ભાષામાં નીતિ અને ધર્મનું સર્વોપયોગી જ્ઞાન સમજાવવાની કૃપા કરી આપશુ સૌને આભારી કર્યા છે. મને પિતાને તે તે ગ્રંથમાં દર્શાવેલા વિચારે સર્વ કાળે સર્વ પ્રકારની પ્રજાને માનનીય થઈ પડે તેવા જણાય છે. ગ્રાહકોની ટીપ જોતાં મારું તે અનુમાન દઢ થાય છે. વળી ગ્રંથમાં આપેલ બોધ રસભર કરવા માટે અને વાંચનારના અંત:કરણઉપર દઢ છાપ બેસાડવા માટે કેટલીક કથાઓ દષ્ટાંતતરીકે આપવામાં આવી છે તે વખાણુને પાત્ર છે. ગ્રંથની શરૂઆતમાં મૂકાયેલ મહારાજશ્રીની જીવનશ્રેણિ તથા ગ્રંથ પિત મહાજશ્રીની નિરભિમાનતા–સજજનતા-વિદ્વત્તા અને બહોળા વાંચન માટે ખ્યાલ આપે છે.

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646