________________
પરિચ્છેદ.
કન્યાવિક્રય અધિકાર
૩૧
રતિલાલ—અરે શેઠ સાહેખ! એતે આપ શું મેલ્યા ! દુકાન તમારીજ છે. ઘણી ખુશીથી તમારૂં તે કામ હું સિદ્ધ કરી આપીશ.
(મહાજનની મીટીંગમાં ઘણી વાર રાહુ જોયા છતાં કૃપણુશાશે ન આવવાથી લેાભીલાલ શેઠ શકાશીલ બની તેને ઘેર આવેછે. ત્યાં કૃપણુશા શેઠ અને રતીલાલની અરસપરસની વાતચીત ઉપરથી વિશેષ શંકાશીલ અની મારણાં પછવાડે સંતાઇ રહેછે.) લ્યે જયજીને જો આ કામ સિદ્ધ કરી આપશેા તે હજી રૂ. ૧૦૦૦) અપાવીશ.
લાભીલાલ—( સ્વગત ) અરે આતે નાણાંને જોગ કરતા જાયછે ને શું? રખેને કાંઇ દગા હાયની ! ચાલ બધી વાત કઢાવી લાગ આવે તા મારૂં કામ પણ સાધી લઉં. (એમ વિચાર કરી આરડામાં આવેછે.) શેઠ સાહેમ!
કૃષ્ણશા—( લેાભીલાલને દેખી નેટના કટકા એકદમ ખીસામાં મૂકી રતીલાલને નહિ મેલવા ઇસારતથી સમજાવેછે.) અહાહા!!! પધારો લાલીલાલ શેઠ પધારો. આજે તે ખાસ આપને જાતે તસ્તી લેવી પડી? જરા આવતાં વાર લાગી તે તેને માટે માફ઼ કરજો.
લાભીલાલ—કાંઈ હેરક્ત નહિ. કૃપણુશા શેઠ! અત્યારસુધી આપ ન પધાર્યાં તેથી જરૂર અગત્યના કારણસર રોકાણા હશેા.
કૃપશા—àાભીલાલ શેઠ! આ અમારા અમદાવાદના આડતીઆ આવેલ છે અને તેને પાછું આજરોજ કરાંચીની સ્ટીમરમાં જવાનું છે તેથી તેની સાથે જરા નામાની કડાકુટમાં હતેા.
લાભીલાલ—કૃપણુશા શેઠ! આ ભાઈ તે મુંખઇથી વરવા આવેલ ઘરડા વરને મુનીમ છે. કારણકે હું તેને ખરાખર એળખું છું તાપછી શામાટે જા આલેછે? શું બનાવટી વાત કરી આ લેાભીલાલને પણ છેતરવા માગાા? કહેા પાનસેપારીમાં કેટલા રૂપીઆ મળ્યા?
કૃષણશા—( જરા ચીડાઈને) લેાભીલાલ શેઠ! એટલી બધી બીક ન મતાવવી સમજ્યાને ( ખીસામાંથી નેટા કાઢી) જીએ! આ રહી રૂપી ચસે પાંચસેાની એ નેટા ધરાર લાંચ લીધી છે. તમારાથી થાય તે કરા! કાનાં ખારાં ખુલાં છે.
પાં
લાભીલાલ—શેઠ સાહેબ ! પાછળથી પસ્તાવું ન પડે તે ધ્યાનમાં રાખા તા
વિશેષ સારૂં.
કૃપણશા—(સ્વગત ) આ લેાભીલાલ કજીખાર અને લુચ્ચા છે તેથી જરૂર મારી જેતી કરશે માટે તેને પણ પાન-સોપારી અપાવી તેનું મન ર્જન કરૂં જેથી ચિંતા જેવું કારણ રહે નહિ. (રતીલાલને એક
૪૬