________________
૪૧૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
નવમ
ધન ન આપવામાટે બદદાનત. વીરમગામમાં એક કબાતી રહેતું હતું. તેને એવી ટેવ હતી કે લેવું એનું પાછું આપવુંજ નહિ. આથી તેની શાખ ઘણુજ ઘટી ગઈ. કોઈ પાઈ ધીરે એવું રહ્યું નહિ. પ્રથમ ધીરનાર એક વાણિયાને કાંઈ હિસાબ બાકી રહે હતે. વાણિયે વારંવાર ઉઘરાણી કરે પણ કસ્બાતી ગણકારે નહિ એટલે વાણિયે વિલે મે ચાલ્યું જાય. કચ્છતી થયે એટલે તેની સાથે ઝાઝી ખેંચતાણ થાય તેમ નહોતું, તેથી પટાવી ફેસલાવીને પૈસા કઢાવ્યા સિવાય બીજો ઉપાય નહોતે, એમ બુદ્ધિવાળે વાણિયે સારી રીતે સમજતે હતે. મિયાંસાહેબને એક વખત પૂરા ખુશ મીજાજમાં જોઈ કહ્યું, “મિયાં સાહેબ! આગળને હિસાબ સમજીને ખાતું ચુકતું કરે તે સારૂં. એક વખત ખાતું ચુકતું થયું તે પછી નવેસરથી બીજી જણસ ભાવ જોઈએ તે આપવા ના નથી, દુકાન તમારી છે. જે જોઈએ તે મંગાવી લેજે.” આથી પિતાને વાણિયે નવું ધીરશે એમ લાલચમાં મિયાંભાઇ પડ્યા ને જાણ્યું કે જુને હિશાબ પતાવી દઈશું તે પછીથી વાણિયે ધીરશે ખરે. તેથી હિસાબ કરવાની હા પાડી.
વાણિયે હરખાતે હરખાતે દુકાને જઈને બે ચાર ચોપડા બગલમાં ઘાલી આવ્યું. આડા અવળા આંકડા મૂકી હિસાબ ગણી કાઢી વ્યાજને ખરડે તૈયાર કર્યો, તે રૂપિયા સે લેણા નીકળ્યા તે કહ્યા.
મિયાંસાહેબતબાહ અલ્લા! બડી ગજબકી બાત! રકમ તે ભારી હય! લેકીન સે રૂપિયા તે તું તેરે મહુસે કહેતા હૈ. તબ કિતને લેનેકા બિચાર હૈ?
વાણિ—કેટલા કેમ! વ્યાજ સાથે લેણુ નિકળે છે તે સો રૂપિયા એમાં કાંઈ ચાલે નહિ. “હિસાબ કેડીને ને બક્ષીસ લાખની આંખમાં એક રજ સમાય તે હિસાબમાં એક પાઈ પણ સમાય” મિયાં—અબે બનિયા, બીઆજ સા! હમ મુસલમીનકું તે હરામ હૈ
વાણિ—હું ખરુંજ તે દીક હેય છે તે વહુ આવે છે. રૂપિયા આપ્યા છે તે વ્યાજ માગીએ છીએ. અમથા કાંઈ માગતા નથી. અમારે આમાં બીજી શી આવક છે? વાણિયાને દીકરે ધીરે એટલી જ રકમ પાછી લે તે શું ભીખ માગીને પેટ ભરે?
મિયાં–દેખ તેરે હિસાબ કરના હેય તે મેં બેલું ઇસ તરહસું કર. ખાલી શીર ફીરાના મત. બીઆજ તે નહિ દૈગા.
વાણિયો–(મનમાં) (કેટલેક વરસે માંડમાંડ હિસાબ કરવા બેઠે છે ને ખેંચતાણ કરી તે હિસાબ પડયે રહેશે. ફરીથી આ જન્મારે તે રૂપિયા મળ
* કૈસુકમાળા.