________________
૪૭૦
નવમ
વ્યાખ્યાન સાહિત્યસંહ ભાગ ૨ - નિરુપયોગનવિધિ . (ઉપગી નહિ થવાથી થતે અનાદર).
હિના નામાં નાનું પ્રાણી જેમકે પિપીલિકા (કીડી) આખો દિવસ મહેનત
Sછી કરી પિતાનું પોષણ કરી આનંદ માને છે તેમજ નાના કે મોટાં દરેક પક્ષીઓ પણ કડીની માફક આખે દિવસ પ્રયાસ કર્યા કરે છે. ત્યારે સમજુમાં સમજુ મનુષ્યવર્ગ ધારે તે પ્રભુ થઈ શકે છે. તે મનુષ્યવર્ગ અને
ગ્ય કુથલી કુટીને આળસુ રહી આગળ ચઢવાને બદલે પાછી ગતિ કરે છે એ શું શોચનીય નથી ? ' ધનવાન મનુષ્યવર્ગને આળસને આધીન થવાથી, શરીર નહિ કસાવાથી જઠરાગ્નિની મંદતા થાય છે તેને લીધે અજીર્ણ થાય છે, તેમાંથી સર્વ રોગોને પ્રાદુર્ભાવ થાય છે. એટલે તે મનુષ્યવર્ગ આમુમ્બિક ભેગ કે મોક્ષગામી કાર્યો બન્નેમાંથી કોઈ પણ સાધી શક્તો નથી. જેથી મતો પ્રણ: અને તતો પ્રણ: થાય છે, એમ નહિ થવા તથા અતિ ઉપયોગી કાર્યમાં જોડાઈ પરિણામે સવને ઉપગી થવા ખાસ આ અધિકાર સર્વને ભલામણ કરે છે. કારણકે ઘંટી, ચુલે, ડામચી વિગેરે જે મનુષ્યને મદદરૂપ થઈ અન્યનું કાર્ય સાધી આ પે છે ત્યારે સમજુ મનુષ્ય કેટલું બધું કાર્ય કરવાનું હશે અને તેમણે વિચારવાનું છે તે સમજાવવા આ અધિકાર કવિતારૂપે ગઠળે છે.
નિરૂપયેગી ઠીકરી.
ગરબી. (સૈયર શું કરે મારે નંદકુંવર શું નેહ)–એ રાગ. એક ઘરમાં હતી, ઘર ધણિયાણ શાણી એક; ઠાલી ઠીકરી, ત્યાં જઈ બોલી બોલ અનેક. બાઈ તુજ વાસમારે, મુજને વસવાને દે માગ; વસ્તુ વિશેષ છે, તેમ હું રહીશ જોઈને લાગ. બોલી બાઈ તે રે, ઠીકરી રીઝ ગમે તે ખીજ; મુજ મંદિર વિષેરે, નથી નકામી કેઈએ ચીજ જો જળપાત્ર છે, પણ તે તે મુજને પાય; ચતુર ચુલે જુઓ, ખાંતે રાંધી રોજ ખવાય.