________________
પરિચ્છેદ.
જ્ઞાન-અધિકાર, રૂપી ભયંકર અગ્નિને શાંત કરવામાં પાણી જેવું છે. એટલે અગ્નિ જેમ પાણીથી શાંત થઈ જાય છે તેમ કમસમૂહ જ્ઞાનથી શાંત થઈ જાય છે. ૨૮,
જ્ઞાનનું પરાક્રમ. शानं हषीकोप्रतुरामाणां, चापल्यभाजां खलिनं खलानाम् । ज्ञानं कषायद्विरदबजाना, तीर्थङ्करेशैः सृणितुल्यमुक्तम् ॥ २९ ॥
જ્ઞાન તે નીચ અને ચપલ એવા ઇન્દિરૂપી ઘોડાઓને ચેકડારૂપ છે અને કષાયે (ક્રોધ, માન, માયા અને લેભ) રૂપી હાથીઓના સમૂહને (નિયમમાં રાખવાસારૂ) અંકુશખુલ્ય છે એમ શ્રીતીર્થકર ભગવાને કહ્યું છે. ૨૯
જ્ઞાન ખરું વિમાન છે. मानं हि यानं खपवर्गमार्गे, क्रोधादिघाटीनिवहैरभेषम् । आरूढवन्तोऽत्र जनाः प्रयाता, मुक्तिस्त्रियो रम्पविलासमेहम् ॥३०॥
જ્ઞાન નક્કી ક્ષમાગમાં વિમાનરૂપ છે અને તે ધારિરૂપ શત્રુઓની ધાડના સમૂહથી ભેદાય તેવું નથી, એવા જ્ઞાનરૂપી વિમાનમાં જે લોકો ચડ્યા છે તેઓ મુક્તિરૂપી સ્ત્રીના સુંદર વિલાસગ્રહમાં પહોંચી જ ગયા છે. અથાત્, મોક્ષને પામ્યા છે. ૩૦,
જ્ઞાનની પ્રાપ્તિ એ મુક્તિ.
વપરાતિ. सरस्सु तेषुद्भवमार्गखिमा, ज्ञानाम्बु पीला भुवि भन्यलोकाः। विध्य खेदं भवमार्गजातं, गच्छन्ति तूर्ण पदमच्युताख्यम् ॥३१॥
પૃથ્વમાં સંસારના માર્ગથી ખેદને પામેલા ઉત્તમ લેકે તે જ્ઞાનના સાધનરૂપ (પુસ્તક વિગેરે) તળાવમાં જ્ઞાનરૂપી પાણીનું પાન કરીને સંસારના માર્ગના પરિશ્રમથી ઉત્પન્ન થયેલા ખેદને ત્યાગ કરીને તરત નાશરહિત એવા મોક્ષપદને પ્રાપ્ત થાય છે. ૩૧. હવામાં જેમ કપૂર અદશ્ય થાય છે તેમ જ્ઞાન આગળ સંસાર અશ્ય થાય છે.
ઝા. ज्ञानार्णवे येऽत्र कृतप्रयत्नाः, स्याद्वादभङ्गीपवरोमिजाले । तेषां भवाब्धिथुलुकोपमो हि, ज्ञातो जिनैर्जगमतीर्थरूपैः॥ ३२॥