________________
પરિચ્છેદ. સ્વાર્થ-અધિકાર. '
૪૫૫ હોય પરંતુ જે બે વર્ષ માં પડીને બેહાલ થઈ જાય અને મૃત્યુને પણ ન પામે તેમ કેઈને ઘરમાં સુખે કામ કરવા ન આપે તો તે પુત્રના મરણની ઈચ્છા પણ સ્વાથી લેકે કરવા માંડે છે, ત્યારે આથી ઉતરતા જે પદાર્થો છે તેમાં સ્વાર્થ સુધી સ્નેહ રહે તેમાં શું કહેવું? ઈત્યાદિ બાબત સમજાવવા માટે આ અધિકારને સ્થાન આપ્યું છે.
સ્વાર્થસુધી પ્રીતિ છે.
મનુષ્ય (૨ થી ૨). ___ तावत्पीतिभवेल्लोके, यावदानं विधीयते । वत्सः क्षीरक्षयं दृष्ट्वा, स्वयं त्यजति मातरम् ॥ १॥
- તિ–રવાર. જગમાં જ્યાં સુધી દાન (ધનાદિની અર્પણ ક્રિયા) કરાય છે ત્યાં સુધી જ પ્રીતિ રહે છે. ત્યાં દષ્ટાંત કહે છે કે–વાછરડું દુધને ક્ષય જોઈને પિતાની માતાને પોતે જ ત્યાગ કરી દે છે. ૧.
શ્રીરામચંદ્રજી વસિષ્ઠ ગુરૂને પૂછે છે. स एव खं स एवाहं, स एव तापसाश्रमः ।
પૂવેષનારો દુષ્ટ, સાબૂતં લાથમા || ૨ |. તેજ તમે, તેજ હું અને તેજ તપસ્વી લોકોને આશ્રમ, કે જ્યાં પ્રથમ અનાદરની પ્રાપ્તિ થઈ હતી એટલે સત્કાર થયે નહેતે અને હમણાં સત્કાર શા વાસ્તે થયે? ૨.
શ્રીવસિષ્ઠ ઋષિ તેનો પ્રત્યુત્તર આપે છે. धनमर्जय काकुत्स्थ ! धनमूलमिदं जगत् । अन्तरं नैव पश्यामि, निर्धनस्य मृतस्य च ॥३॥
હૃપનવરિત્ર. * હે કાકુસ્થ! (રામચંદ્ર!) તમે ધનને મેળવે કારણકે આ જગતનું મૂળ ધનજ છે અને હું નિર્ધન મનુષ્ય તથા મૃત થયેલ મનુષ્યમાં કાંઈ તફાવત જતો નથી, એટલે નિધન મનુષ્ય જીવતાં મૃતતુલ્ય છે. આપણે