________________
પરિ .
કવાર્થ-અક્ષિકાર. શત્રુ તથા મિત્ર કારણને લઇને ઉત્પન્ન થાય છે. कारणात्मियतामेति, द्वेष्यो भवति कारणात् ।
स्वार्थायी जीवलोकोऽयं, न कश्चित्कस्यचित्मियः॥७॥ મનુષ્ય કારણને લીધે પ્રિય થાય છે અને દ્રષ્ય (ષ કરવા યોગ્ય) પણ કારણથી જ થાય છે એટલે આ જીવ લેક (દુનિયા) સ્વાર્થને અર્થવાળેજ છે. કોઈ પણ કોઈને પ્રિય નથી. અર્થાત સ્વાર્થ સિદ્ધ થઈ શકે તેમ હોય તે તેજ મનુષ્ય પ્રિય થાય છે અને સ્વાર્થ નષ્ટ થઈ જાય તેમ હોય તે તેજ મનુષ્ય અપ્રિય થાય છે. ૭.
પોજીશન બેનારા મનુષ્યો. उपाध्यायश्च वैद्यश्च प्रतिभूर्भुक्तनायिका । मूतिका दूतिका चैव, सिद्धे कार्ये तृणोपमाः ॥ ८॥
દૂમુિwાવરી. ' ઉપાધ્યાય (અભ્યાસ કરાવનાર), વૈઘ, જામીન, ભેગવેલી વેશ્યા, સૂયાણી અને દૂતી (ગુપ્ત દૂતકાર્ય કરનારી) આ છે માન કાર્ય સિદ્ધ થયા પછી તણ જેવાં થઈ જાય છે. ૮. સ્વાથી કુટુંબને સ્નેહ ક્યાં સુધી ટકે છે તેની સમજણ.
पादाकुलक. यावद्वित्तोपार्जनशक्तस्तावन्निजपरिवारो रक्तः। पश्चाजर्जरभूते देहे, वार्ता कोऽपि न पृच्छति गेहे ॥९॥
વાયા. મનુષ્ય જ્યાંસુધી ધન મેળવવામાં શક્તિમાન હોય છે ત્યાં સુધી પતાને પરિવાર તેના ઉપર પ્રેમ રાખે છે અને પછી દેહ જર્જરીભૂત થતાં એટલે વૃદ્ધાવસ્થાને લીધે ધ નહિ થઈ શકવાથી ઘરમાં કે મનુષ્ય તેના ખબર પણ પૂછતું નથી. ૯ | સર્વ સ્નેહીઓ સ્વાર્થધીન છે.
उपजाति. मातापितापुत्रकलत्रमित्रस्वसस्नुषाबन्धुपितृव्यकुल्याः । सर्वे स्वकार्येमृतकुम्भतुल्या, विना स्वमर्थ खलु जन्मशल्याः ॥ १० ॥
નવરાત્રિ, ૫૮