________________
મુજબ જનારી) છે એવી રીતનું આ દૂષણ ભૂતલમાં શા ધાસ્ત ફેલાવ્યું છે? કારણકે હું ચપલ નથી, કુટિલ પણ નથી અને ગુણેને દેષ કરનારી પણ નથી પરંતુ પુણ્ય કાચથીજ હું સ્થિર થાઉં છું. માટે મારી પ્રાપ્તિની ઈચ્છાવાળા પુરૂષે પુણ્યનું અર્જન (મેળવવાનું કાર્ય કરવું એજ ગ્ય
પુણ્યદયસુધીજ બધુ અનુકૂળ હોય છે. तावचन्द्रबलं ततो ग्रहवलं ताराबलं भूवलं,
तावत्सिद्धयति वान्छितार्थमखिलं तावज्जनः सज्जनः । मुद्रामण्डलमन्त्रतन्त्रमहिमा तावत्कृतं पौरुषं, यावत्पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षीयते ॥ ५॥
' સૂરિમુવી . જ્યાં સુધી પુણ્ય છે ત્યાંસુધી ચંદ્રનું બળ, ગ્રહોનું બળ, તારાઓનું બળ અને પૃથ્વીનું બળ રહી શકે છે, તેમ સમગ્ર વાંચ્છિત અર્થ પણ ત્યાં સુધીજ સિદ્ધ થાય છે અને લેક માત્ર સન પણ ત્યાંસુધી જ રહે છે; મુદ્રા, (ધનસંપત્તિ), મિત્રનું મંડળ, મંત્ર તથા તંત્રને મહિમા પણ ત્યાંસુધી તથા કરેલું પુરૂષાતન પણ ત્યાં સુધી જ છે અને જ્યારે પુણ્યને ક્ષય થયે કે તુર્તજ ઉપર કહેલું સર્વ વિપરીત થઈ જાય છે એટલે ક્ષયને પામે છે. ૫.
લક્ષમી કે લક્ષ્મીથી થતા સુખની જેમને ઈચ્છા હોય તેમણે અવશ્ય સદ્દવર્તન રાખવું એ બતાવી લક્ષ્મી કેવા કેવા સ્થાનમાં નિવાસ કરતી નથી તે તરફ ધ્યાન ખેંચવા આ લક્ષ્મીપુયાધીનતા અધિકાર પૂર્ણ કર્યો છે.
-
સ્ત્રમીવા–ધિકાર છે
છે જયાં સુધી પુણ્યનું બળ હોય છે ત્યાંસુધી લક્ષ્મી સ્થિરતા પકડે છે SિS. પણ જ્યારે મનુષ્ય અકાર્યમાં પ્રવેશ કરે છે ત્યારે લક્ષ્મી ત્યાંથી ચાલી જ જાય છે. એ બતાવવાને આ અધિકાર લેવામાં આવ્યા છે.