________________
४२४
મુવમ
•r
-
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે . સુખ તથા દુખની પ્રાપ્તિની સમજણ, क्लेशाय विस्तराः सर्वे, संक्षेपास्तु सुखावहाः ।
परार्थ विस्तराः सर्वे, त्यागमात्महितं विदुः ॥ ४ ॥ તે સઘળાઓને વિસ્તાર કલેશ આપે છે અને સંક્ષેપ (ઓછા કર્યા હોય તે) સુખ આપે છે તેમને વિસ્તાર પરાયા હિતને માટે છે અને ત્યાગમાં પિતાનું હિત જાણવું. ૪.
પ્રયજન જેટલું પરિગ્રહ રાખ. गोशतादपि गोक्षीरं, मानं मूढशतादपि । ત્તિ માથાનં, રોપા પરંપરિપ્રહાર | પ /
ભૂમુિ વી. સેંકડે ગાયમાંથી પણ ગાયના દુધની જરૂર છે, સેંકડો મૂર્ખામાંથી પણ એક માન આપે તે બસ છે, આખા ઘરમાં એક ખાટલાની જ જરૂરી છે માટે બાકીનું જે વધારવામાં આવે તે બીજાઓને માટે પરિગ્રહ જાણુ.
સારાંશ-દૂધની જરૂર હોય તે એક ગાય કરતાં વિશેષ ગાયની ખટપટમાં પડવું નહિ. તેમ પિતાને માનની જરૂર હોય તે એક મૂઠ પુરૂષ માન આપે તે તેનાથી સંતોષ માને. વધારે માનની ખટપટમાં મચ્યું રહેવું નહિ. ખાટલા જેટલી જ મળે તે મહેલ કે હવેલી રચવાની ઉપાધિમાં પડવું નહિ. કહેવત છે કે “ઝાઝે પળે ઝાઝી જાળ.” ૫.
નિર્મોહી સુખી.
ઉપજ્ઞાતિ (–૭). मोहव्यतीतस्य नरस्य यत्सुखं, न तत्सुखं केशवशकचक्रिणाम् । कृताङ्गरागस्य हि शल्यभाजिनोः, न तत्सुखं यद्गतशल्यके जने ॥ ६॥
નિર્મોહી પુરૂષને જે સુખ છે તે સુખ વિષ્ણુ, ઇંદ્ર અને ચક્રવતી રાજાને પણ નથી કારણકે જેવું સુખ શલ્ય (કાંટાદિ) રહિત મનુષ્યને થાય છે તેવું સુખ ચંદનનું લેપન કર્યા છતાં શલ્યવાળાને થતું નથી. ૬.
પરિગ્રહની સીમા હોવી જોઈએ, धनेषु धान्येषु हलेषु वास्तुषु, स्वर्णेषु रूप्यद्विचतुःपदेषु च । कुप्येषु मोहानवधा परिग्रहस्तस्य प्रमाणं विदधीत धीनिधिः ॥७॥
વારિ.