________________
AAAAAA
annmann
પરિ .
ધનપ્રશંસા-અધિકાર.
ધનાઢય લેકેની રમત. एहि गच्छ पतोत्तिष्ठ, वद मौनं समाचर ।
एवमाशाग्रहास्तैः, क्रीडन्ति धनिनोऽर्थिभिः॥२॥ આવ, ભાગી જા, પડ, ઉભો થા, બેલ, મુંગો રહેએવી રીતિથી ધનાઢ્ય લોકે આશારૂપી ઝુડથી પકડાયેલ અર્થિકો (ધનની ગરજવાળા) રૂપી રમકડાંથી રમત કરી રહ્યા છે. ૨.
જેની પાસે નહિ વસુ, તે પશુ, यस्यास्तस्य मित्राणि, यस्यास्तस्य बान्धवाः। ગયા સપુછો, ચચાથ સર uિeતો રૂ .
सुभाषितरत्नभाण्डागार. જેની પાસે ધન છે, તેને મિત્ર છે. જેની પાસે ધન છે, તેને બંધુઓ છે. જેની પાસે ધન છે તે જગતમાં પુરૂષ ગણાય છે અને જેની પાસે ધન છે તે પંડિત કહેવાય છે. ૩.
ધનવાનને ઉત્કર્ષ. विद्यादृद्धास्तपोटद्धा, ये च वृद्धा बहुश्रुताः। सर्वे ते धनवृद्धस्य, द्वारि तिष्ठन्ति किङ्कराः ॥ ४ ॥
सूक्तिमुक्तावली. જે વિદ્યાથી વૃદ્ધ છે અર્થાત્ ઉમ્મર ન્હાની છે પણ વિદ્યાયિન વધારે કરવાથી વિદ્યાવૃદ્ધ કહેવાય છે તેમજ તપવૃદ્ધ તથા જેઓએ જ્ઞાનસંબંધી ઘણુંજ શ્રવણ કરેલ છે એવા સર્વ મનુષ્ય ધનવૃદ્ધિ (ધનાઢ્ય) પુરૂષના બારણમાં દાસરૂપ થઈને ઉભા રહે છે. ૪. ધનથી ઉંચતા અને નિર્ધનપણાથી નીચતા, ત્યાં રેટની
ઘડનું દૃષ્ટાંત. वित्तादुत्तानतामेति, नैः स्वान्नीचमुखो भवेत् । अरघट्टघट इत्यर्थे, स्पष्टमेव निदर्शनम् ॥ ५॥
पार्श्वनाथचरित्र-खण्ड सप्तम. મનુષ્ય પાસે ધન હોય તે તેથી ઉચતાને પામે છે અને નિર્ધન થઈ જાય તો નીચા મુખવાળે થાય છે. આ અર્થમાં રંટની ઘડ એ સ્પષ્ટ દષ્ટાંત