________________
૩૮૮. વ્યાખ્યાને સાહિત્યસબ્રહ-ભાગ ૨ જે.
ભવમ છે, એટલે રંટની ઘડમાં પાણી ભર્યું હોય ત્યારે ઉંચું મુખ રાખી ઉપર આવે છે અને ખાલી થઈ જાય ત્યારે નીચું મુખ રાખી નીચે ઉતરે છે આ સ્પષ્ટ ઉદાહરણ છે. ૫.
નિર્ધનની સર્વ પ્રકારે અધમતા. किं चान्यैः सुकुलाचारैस्सेव्यतामेति पुरुषः । । ધનના સ્થાપત્રીમદત્ય જિંપુનઃ પ . ૬.
કુમાષિતત્રમાણIR. ધનહીન પુરૂષ શું બીજા શુભ કુલાચારોથી સેવ્ય (પૂજ્ય) પણાને પામે છે? અર્થાત નથી પામતે. એટલું જ નહિ પરંતુ પિતાની સ્ત્રીઓથી પણ તજાય છે. ત્યારે બીજાથી તજાય તેમાં શું કહેવું? અર્થાત નિર્ધનને કઈ સત્કાર કરતું નથી. ૬.
ધનને ગુણ,
યા. हेतुप्रमाणयुक्तं, वाक्यं न श्रूयते दरिद्रस्य । अप्यतिपरुषमसत्यं, पूज्यं वाक्यं समृद्धस्य ।। ७॥
सुभाषितरत्नभाण्डागार.. 'ગરીબ માણસનું વચન, હેતુ તથા પ્રમાણેથી યુક્ત હોય તે પણ તે કઈ સાંભળતું નથી અને ધનાઢ્ય પુરૂષનું વાક્ય અત્યંત કઠેર તથા અસય હોય તે ૫ણ વખણાય છે. ૭.
જે ધની તે ગુણ.
ઉપનાતિ (૮ થી ૦). यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पण्डितः स श्रुतवान्गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥८॥
મÚરનીતિરાત. જેની પાસે ધન છે તે મનુષ્ય કુલીન કહેવાય છે. જેની પાસે ધન છે તે પંડિત કહેવાય છે, જેની પાસે ધન છે તે શાસ્ત્રજ્ઞાતા કહેવાય છે. જેની પાસે ધન છે તે ગુણ કહેવાય છે. જેની પાસે ધન છે, તે વક્તા કહેવાય છે. જેની પાસે ધન