________________
વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ આમ નહિ આભડછેટ ગણે એમાં, પછી નાહિ નાખજે છેવટમાં, ઉતારે ઝટ ઘુંટડે ઘટમાં, હઠ કરશે તે હજી હાનિ થશે, અને જેને એ ચાલ જશે, માટે વાર્યા રહે સંકટ મટશે, મર બ્રાહ્મણ સે બડબડ કરતા, તેની બીક રખે હદયે ધરતા, કહે વલ્લભ મૂકે કાયરતા,
, ૧૦ સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. આવા વગર જરૂરના રીવાજોની દેખાદેખી કરવી પણ સારી નથી એમ જણાવવાની સાથે શબવહન વખતે કાંધિયા જે ખોટું ખોટું રૂવે છે તે હવે પછી બતાવવા આ શબવાહક અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
૭૫ સત્ય અને વિવાર. | -
છે કારણ સમજ્યા વગર કોઈપણ ક્રિયામાં પ્રવૃત્ત થવું એ સમજુ મનુષ્યનું
SSSSS કર્તવ્ય નથી. આજકાલ માત્ર રૂઢ થયેલા રીવાજોને સાચવવા ખાતર કારણ સમજ્યા વગર અને ફળને વિચાર કર્યાવગર ઘણા રીવાજોનાં દેરડાં ગળામાં વીંટીજ રાખામાં આવ્યાં છે. જેમકે મૃતમનુષ્ય તરફની લાગણીને લીધે તેના સ્નેહસંબંધીઓને સ્નેહ તથા સંબંધના પ્રમાણમાં શેક ઉભરી નિકળે અને તેથી તે રૂદન કે વિલાપ કરે એ સંભવિત છે પણ તેની સાથે ઘણા લોકો એવા હોય છે કે સ્નેહની લાગણી નહિ છતાં, અંતઃકરણ કરૂ છતાં કેવળ હેકારા કરી રેવાના ઢગ માત્રજ કરે છે અને તેમ કરી મૃતમનુષ્યનાં ઘરનાંઓને ભલું મનાવે છે અથવા તેમ નહિ તે એક ચાલુ રીવાજ પ્રમાણે પોતે વરસ્યા એ સંતોષ પકડે છે. આવી નિષ્ફળ અને વિચિત્ર પ્રવૃત્તિ અન્યમાં ઉપહાસપાત્ર થાય છે એમ દેખાડવાને આ અધિકારને સ્થાપવામાં આવે છે
મૂર્ખાઇભરેલું રોવું.
(રાગ ઉપર પ્રમાણે). માથે ઓઢી, પોક મૂકી ગાંડા જેવું શું ગાંગરે? આંખે આંસુ આવે નહિ ને ખેટાં શું બાનાં કરે?—ટેક