Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 409
________________ મરણોન્મુખથા-અધિકાર. ૭૧ જણ ઉઠાવી અનેક ક્રિયા કરે છે કે જેથી પ્રાણ જવાની વેદનાની સાથે વિશેષ ઉમેરો કરે છે. આ અગ્ય છે એમ દેખાડવાને આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે. મનુષ્ય પલંગઉપર મરી જવાથી “જો શુભ કર્મ કર્યા હશે તે” નરકમાં જશે નહિ. (રાગ ઉપર પ્રમાણે). ડાહ્યા દેશી, માનવી મરવા દેને પ્રૌઢ પલંગમાં, નથી નથી નકે એથી જવાનું આવ મનુષ્યના ઢંગમાં-ટેક. જેણે નીતિ પાળી ભગવાન ભજ્યા, પરધન પરદારા પાપ તજ્યાં, સંસારી સકળ સદ્દગુણ સજ્યા. ડાહ્યા દેશી. ૧ પ્રભુ પ્રીત્યર્થે કર્તવ્ય કર્યું, બહુ દીનદુઃખ દારિદ્ર હયું, જેનું ચિત્ત નિત્ય પ્રભુમાંહિ ઠર્યું. પડી ભેપર પાપી પ્રાણ મૂકે, ગંગાજળ તલ તુલસીજ મુખે, મર મેલે પણ પ્રભુ નૅજ ચુકે. એના દુઃખ દરદથી હાડ ગળે, તે નાપે ભેય ન કેમ કળે, ભેગ મળ્યા તમે સંબંધી મળે. કદી થાતી હોય સ્મૃતિ જેવી ગતિ, તેય મિથ્યા મેહેનત મૂઢમતિ, થાય કામ પ્રમાણે તેની સ્મૃતિ, કેળ ખાય ડુંગળી મનભાવે ઓડકાર એલચીને નાવે, તેમ શઠને શુધ સ્મૃતિ ન આવે. આગળ બે ત્રણ જણ માત્ર રહો, બહુ ગંભીરતા દેખાવ ગ્રહ, ધીમે ધીમે પ્રભુનું નામ લહે. આ વલ્લભદાતણ વિનતિ, નિરખે તે નિર્મળ થાય મતિ, નહિ તે દિલમાં દિલગીર અતિ. સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. પ્રાણીને મરણ વખતે વિક્ષેપ ન કરવો જોઈએ પણ શાંતિ રહે તેને માટે આપણે બનતી કાળજી રાખવી એમ બતાવી આ મરણેનુખદયા અને ધિકાર પૂર્ણ કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646