________________
પછિંદ.
તમાકુણ ન-અધિકાર.
૪. તમારવુવન-અધિ. 3–
血
જુગટું રમનારને તમાકુનું વ્યસન પણ હોયછે ને તમાકુનું વ્યસન શરી૨૫ર માઠી અસર કરનાર છે અને મન ઉપર પણ ધૈય વિગેરેનું હરણ કરી માઠી અસર કરેછે જેથી વ્યવહારમાં, ધંધામાં અને ધર્મોમાં અનેક જાતનાં નુકસાને થાયછે. તેથી વ્યસન અધિકારના પેટા અધિકારરૂપે અથવા કાઇ પણ પ્રકારના વ્યસનથી કેવી દુર્દશા થાયછે તેનું ભાન આપવાને ઉપલક્ષણુરૂપે આ અધિકાર લેવામાં આવેછે.
તમાકુના વ્યસનીને મીંદડાની ઉપમા.
अनुष्टुप् .
दारिद्र्यशीलोऽपि नरस्तमाखुं नैव मुञ्चति । निवारितोऽपि मार्जारस्तमाखुं नैव मुञ्चति ॥ १ ॥
જેમ ખીલાડાને વારંવાર હાંકી કાઢયા હોય તેપણુ (તં+આવું) ઉંદરને છેડતા નથી; તેમ મનુષ્ય ઘણુંાજ દરદ્ર થયા હોય પણ તમાg=તમાકુને તજતા નથી. ૧.
તમાકુનું સર્વ સ્થાનેથી પાછું ફરવું. वसन्ततिलका.
न स्वादु नैौषधमिदं न च वा सुगन्धि, नाक्षिप्रियं किमपि शुष्कतमाखुचूर्णम् ।
૩૧૯
किं चाक्षिरोगजनकं च तदस्य भोगे
बीजं नृणां नहि नहि व्यसनं विनान्यत् ॥ २ ॥
સૂકેલી તમાકુનું ચૂર્ણ સ્વાદિષ્ટ પદાર્થ નથી, ઔષધ નથી, સુગંધી નથી, આંખને હિતકર નથી, પણ ઉલટું આંખના રેગને ઉત્પન્ન કરનારૂં છે, માટે આના ઉપયાગ ( ભક્ષણ ) કરવામાં
મનુષ્યને
વ્યસન શિવાય બીજું કાંઈજ
કારણ નથી. ૨.