________________
હ
વ્યાખ્યાન સાહિબાબ્રહમાશ ૨
ચાંદાને રીસે રાહુ ગ્રહે, એ માની ગડુ દીલ દહે ભેાળાં ભૂખ્યાં આખા દ્વિ રહે,
ઘણીવાર ઘણુ રાતે થાતાં, છૂટયા પછી સ્નાન કરી ખાતાં, નિદ્રા પણ ચિતમાં નથી હાતાં.
માટે ઘર તેા છે છબછબિયાં, ભીનાં આશિરને રાંધણીયાં, એથી ઉલટાં નુકસાન થયાં.
નથી કારણ નાવા ધાવાનું–શરદીથી દરદી થાવાનું– ખારાક તજી તક ખાવાનું,
ભૂતના વળગાડ.
( રાગ ઉપર પ્રમાણે ).
ભેાળી ભામા ! ભડકી શું ભાગે ભય રાખી ભૂતને! તજ ઢાંગ ખધા, ચાલ હવે નહિ ચાલે તૂતેતના—ટેક॰ નથી રહેતી વાસના વાલાની, કુંવરી કે કુવર કાલાની, કહું શોધ કરી સેાળેઆની.
',
જો રાત વખત ભૂતને ભાળે, નહિ પૂર્ણ તપાસી તે કાળેઅંતર સંદેહ નહિ ટાળે.
در
رو
""
૧૦
૧૧
સુષેધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ.
આવી રીતે ધર્મની જગ્યા દબાવીને મસ્ત થઇ પડેલા ધણા વહેમ મનુષ્યને ભવાટવીમાં ભમાવ્યા કરેછે તેએનાથી ચેતી તેએમાં ન ફસાવું એજ ડહાપણ છે. એમ સમજાવી ભૂતપ્રેતાદિની જે માન્યતા તે પણ વ્હેમ છે તેથી તેવા હેમને દૂર કરવા તે તરફ નજર ખેંચી આ અધિકાર પૂર્ણ કર્યા છે.
→ ભૂતપ્રેતા–િબધિાર. --~
ધઝમની જગ્યા દબાવી બેઠેલા વહેમામાં ભૂતપ્રેતાદિકના ડરથી ઘણાં મ. નુષ્યે પોતાના આવસ્યક કન્યમાંથી ચુકી જાયછે અને રાતદિવસ હેરાન થયા કરેછે એ પેાતાના અજ્ઞાનનેાજ દોષ છે એમ સમજાવવા આ અધિકાર લેવામાં આવ્યે છે.
૧૨
', ૧૩
ભાળી ભામા૦ ૧
૨