________________
કંદમૂળનિષેધ અધિકાર સુવર્ણની ચારીસમાન પાપ.
हेमस्तेयसमं पापं, प्रवक्ष्यामि निशामय । પૂજાનાં વ, ીપટવાસલામ્ | ૮ ||
महाभारत.
એક મહાત્મા પેાતાના શ્વેતા જનને કહેછે કે સુવર્ણ (સાના) ની ચારીસમાન પાપને કહું છું તેને તું સાંભળ. તે શું? કે કંદમૂળ અને (નિષિદ્ધ) ફળનું ભક્ષણ તથા કસ્તૂરી અને હીરના વસ્ત્રાના ઉપયેગ; આ સુવણુની ચારી ખરાખર છે. ૮.
પરિ છે.
જીવાને રહેવાનું ઘર વનસ્પતિ છે.
शाखामूलदले पुष्पे, फलकिञ्जल्कमध्यतः ।
ये जीवाः सन्ति तद्वर्णास्तान् व्याख्यातुं न कोऽप्यलम् ॥ ९ ॥
G
ડાળ, મૂળ, પાંદડું, પુષ્પ, ફળ અને તેના તંતુઓના મધ્યમાં તે જ્યાંસુધી કામળ હોય ત્યાંસુધી તેવાજ વધુ (રંગ) ના જે જંતુઓ રહે છે તેનું વ્યાખ્યાન કરવાને કાઇ પણ મનુષ્ય સંપૂર્ણ સમર્થ નથી, માટે જીવદયાની ખાતર તે કનિષેધ કર્યા છે. ૯,
(
કઠોળની સાથે કાચા ગારસાદિ પણ અભક્ષ્ય છે.
गोरसं माषमध्ये तु, मुद्रादिषु तथैव च । મક્ષળ તુ મનેજૂનું, માંતતુલ્ય યુધિષ્ઠિર | શ્॰ ||
પુરાન.
હે રાજા યુધિષ્ઠિર! અડદના મધ્યમાં તથા મગ વિગેરે કંઠાળમાં કાચા ગારસ (દહિં, છાશ વિગેરે) નું જે ભક્ષણ કરવું તે નક્કી માંસતુલ્ય થાય છે, માટે દ્વિદલાન્નમાં દહિં... વિગેરેનું ભક્ષણ ન કરવું. ૧૦.
જૈન શાસ્ત્રામાં જેમ કંદમૂળ તથા ઢાળમાં કાચા હિંની સખ્ત મનાઈ છે, તેમજ પુરાણામાં પણ કંદમૂળ વિગેરે અગ્રાહ્ય છે એમ સારી રીતે બતાવી તથા તેને ઉપયોગ નહિ કરવા એમ સમજાવી આ કંદમૂળનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.