________________
અષ્ટમ
૧૦૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. સુખકર વચન બોલવાની ઢબ રાખવી જેથી મનુષ્ય પોતે દુઃખભાગી થાય નહિ એમ સમજાવી આ કટુવચન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
ઉજ્જૈ9999@@@ આ ઘારિવાધિકાર |
છે. કટુવચનથી પણ વિશેષ પરંપરિવાદ (બીજાનું પછવાડેથી વાંક બેલવું)
Sાડી એ કાર્ય ઉત્તમ મનુષ્યનું નથી તેથી સુજન પુરૂષે તે પાપને માગે ન જવું એ વિષય સમજાવવા આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
વશીકરણ મંત્ર.
મનુષ્ય. यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा । .
परापवादसस्येभ्यश्चरन्तीं गां निवारय ॥ १॥ તું એક કાર્યથી જે આખા જગતને વશ કરવા ઈચ્છતો હે તે બીજાની નિદારૂપી ધાન્યથી તેમાં ચરતી વાણુરૂપી ગાયને પાછી વાળ. અર્થાત બીજાનું પછવાડેથી વાંકું ન બેલ. ૧. તથા
શા. परपरिवादः पर्षदि, न कथश्चन पण्डितेन वक्तव्यः । सत्यमपि तन्न वाच्यं, यदुक्तमसुखावहं भवति ॥ २॥
સૂરિમુવી . પંડિત પુરૂષે સભામાં કોઈની નિંદા કોઈ પણ રીતે ન કરવી કે ઈ પ્રશ્ન કરે કે સત્ય પણ ન કહેવું? તેના ઉત્તરમાં જણાવવાનું કે એવું સત્ય પણ ન બેલડું. ૨.
રૂબરૂમાં કે પાછળથી કેઈનું વાંકું બેલવું એ વગર કારણે શત્રુ ઉત્પન્ન કર્યાની બરાબર છે એમ સમજુતી આપી આ પરંપરિવાદ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.