________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે.
મધ્યમ.
એક કહે એમ મારી સાસુ, મુજને લાડ લડાવે; વરે વાવ સારો સુધરે, મુજ વિણ મૂળ ન ભાવે. » ૨૧ એક કહે તે વહુઅર વારૂ, તુજને ભલે જાઈ; હારી વહુઅર મુજને વિગેરે, ખટરસ ભેજન ખાઈ. . ૨૨ એક કહે સાંભળ તું ફેઈ, સજડ બાઈની વાતું: મ્હારે લહેણું ઓછું જ નથી, મેં જેવરાવ્યું ખાતું એક કહે સુણ અમુકી બાઈ અઘરણીને મેળે; સાત સેપારી મુજને નાપી, મેં આપીતી સળે. જોઈતી બાઈએ જમવા તેડયાં, શીરે સઘળે ખુટ; સાઠ દિવસની સુખડી આણું ખવરાવી કરી ફૂટ. ,, ૨૫ એક કહે મુજ માંચે ગુટયે, પાયે એકજ ભાંગે; સજ્જ કર્યાવિણ કેમ સુવા, અચિંત્યે દુઃખ લાગે. એક કહે મુજ અંગ અકળા, આળસ અધિકી આવે; માંકડ મુઆ કરડે રાતે, તેથી ઉંઘ જ નાવે. એક કહે મુજ ચેલે ભાંગે, તે જઈ કર રૂડે; એક કહે મુજ પ્રીતમ પ્યારે, ચુપે આણ્ય ચુડે.. એક કહે મારે રેંટીયડાને, ત્રાકલડે ત્રટકાણે; એક કહે મુજ માળજ કાપી, કિશું નહિ કંતાણે. એક કહે ઉપાસરે આવ્યાં, કહો કિશું કઈ આલે; બે કોકડી કાંતી જે બાઈ, ઘરમાં શાકજ ચાલે. એક કહે છેવાને જઈએ, જે બાઈ તું આવે; એક કહે મુજ ધાને સજે તે, ઘરધંધે મન ધાવે. એક કહે કે મ્હારી સાથણ, જે તું મુજ ઘર આવે; માથું ગુંથીને મનગમતી, કરશું વાતે ભાવે. એક કહે મેં કુલથી રાંધી એક કહે મેં ચાળા, એક કહે મેં વાલ વઘાય, તે થયા છાકમછાળા. એક કહે મુજ ઘેબર મીઠા, એક કહે દળ ખાજા; એક કહે મુજ લાડુ ભાવે, સકર જલેબી જાજા. એક કહે દેશ માલવ મીઠ, એક ગુજરાત વખાણે? એક કહે છે મરૂધર મેંટે, સોરઠ સક્લ સુજાણે. એક તે આપણું રાજ વખાણે, એ પર રાજ્ય એક નિંદ, એક કહે રાજા તે તેહુજ, નહી કરો નહી દડે.