________________
મઘનિષેધ અધિકાર.
સપતી (શાક્યસ્ત્રી) માં પરસ્પર વિરાધ.
मतिधृतिद्युतिकीर्त्तिकृपाङ्गनाः, परिहरन्ति रुषैव जनार्चितम् ।
'
नरमवेक्ष्य सुराङ्गनया श्रितं, न हि परां सहते वनिताङ्गनाम् ।। २४ ।। મદિરારૂપી સ્ત્રીવડે આશ્રય કરાયેલે પુરૂષ ભલે મનુષ્યમાં પૂજાયેલ ડાય તાપણ તેની બુદ્ધિ, ધીરજ, કાંતિ, કીર્ત્તિ, અને કૃપા (દયા) રૂપી પાંચ ીઓ રાષથીજ તેને ત્યાગ કરે છે. કારણકે આ શાક્યસ્ત્રીને સહન કરી શકતી નથી. ૨૪.
પરિચ્છેદ.
મદિરાસતની દશાનું વર્ણન.
कलहमातनुते मदिरावशस्तमिह येन निरस्यति जीवितम् ।
पास्यति सञ्चिनुते मलं, धनमपैति जनैः परिभूयते ॥ २५ ॥
૨૬
મદિરાને આધીન થયેલા મનુષ્ય અહિં (ગમે તેની સાથે ) ફ્લેશ કરે છે અને તે ક્લેશની પાછળ તે કારણથીજ પેાતાના જીવતરને પશુ પાયમાલ કરી નાખે છે. પિરણામે ધર્માંના ત્યાગ કરે છે અને અધમ ને એકઠી કરે છે તેમજ તેનું ધન નાશ પામી જાય તથા પોતે માણસોથી પરાજીવને પામેછે. અર્થાત્ મદિરાપાન કરનારની પૂર્ણ મરાખ દશા થાયછે. ૨૫.
મદિરા અને લોકના નાશ કરનારી છે.
स्वजनमन्यजनीयति मूढधीः, परजनं स्वजनीयति मद्यपः ।
किमथवा बहुना कथितेन भो, द्वितयलोकविनाश करी सुरा ।। २६ ।। મૂઢું બુદ્ધિવાળા મદ્યપાન કરનાર પુરૂષ સ્વજનને દુશ્મનસમાન જાણે છે અને દુશ્મનને સ્વજનતુલ્ય માને છે અથવા (હે મિત્ર!) હવે વધારે કહેવાથી શું? (ટુકામાં કહીએ તે) મક્રિશ ખન્ને લેાકને નાશ કરનારી
છે. ૨૬.
મંદિરાથી કામની ઉત્પત્તિ.
भवति मद्यवशेन मनोभवः, सकलदोषकरोऽत्र शरीरिणः । भजति तेन विकारमनेकधा, गुणयुतेन सुरा परिवर्त्यते ॥ २७ ॥
અહિં મઢિરાને આધીન થયેલ દેહધારી મનુષ્યને સમગ્ર દોષને કરનાર કામદેવ ઉત્પન્ન થાય છે અને તેથી (કામદેવથી) અનેક પ્રકારે વિકારી થાય છે ઇત્યાદિ કારણેાને લઇ ગુણવાન પુરૂષ મિત્તરાના ત્યાગજ કરેછે. ૨૭,