________________
e
ગાખાન ભાણિવરઘર માથે 4 ચાતુર્માસ (ચામાસા) માં રાત્રિભાજનને વિશેષ નિષેધ જણાવેછે.
चातुर्मास्ये तु सम्प्राप्ते, रात्रिभोज्यं करोति यः । तस्य शुद्धिर्न विद्येत, चान्द्रायणशतैरपि ॥ ८ ॥ जैनतन्त्रादर्श.
મધ
ચાતુર્માસ (ચામાસું) ખેડા પછી જે મનુષ્ય રાત્રિ વખતે ભાજન કરે છે, તે મનુષ્યની શુદ્ધિ સેંકડો ચાંદ્રાયણ વ્રત કરવાથી પણ થતી નથી. ૮. રાજા ધર્મને એક મુનિ કહેછે કે—
नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर ।
તર્જાસ્ત્રના વિશેષળ, દ્યા ૬ વિવેલિના || o ||
હે રાજા યુધિષ્ઠિર! તપસ્વી પુરૂષે વિશેષે કરીને રાત્રિમાં પાણી પણ ન પીવું અને વિવેકી (નાની) એવા ગૃહસ્થ પુરૂષે પણ પાણી ન પીવું. ૯. રાત્રિભાજન ત કરવાનો યુક્તિ જણાવેછે.
मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल ।
अस्तं गते दिवानाथे, भोजनं क्रियते कथम् ॥ १० ॥
માત્ર કુટુંબમાં એક મનુષ્યજ મરણ પામતાં પણ નક્કી તક પ્રાપ્ત થાયછે તેા દિવસના નાથ સૂર્ય દેવ અસ્ત પામતાં કેમ ભાજન કરાય ? ૧૦. રાત્રિમાં જી... પણ શું શું કર્તવ્ય નિષિદ્ધ છે? તે જણાવેછે. नैवाहुतिर्न च स्नानन्न श्राद्धं देवतार्चनम् ।
જ્ઞાન ના વિદિત રાત્રી, મોબનન્તુ વિશેષતઃ ॥ ૨ ॥
રાત્રિ વખતે અગ્નિમાં આહુતિ, સ્રાન, પિતૃઓનું શ્રાદ્ધ, અને દેવતાઓનું પૂજન ન કરવું અને દાન કરવાના વિકલ્પ છે (એટલે કેટલાંક પદાર્થોનું દાન અપાય છે અને કેટલાંકનું દાન નથી અપાતું) અને ભાજનને તે વિશેષે કરી નિષેધ છે (આમ પુરાણામાં પણ કહેલ છે). ૧૧.
વિદ્વાન્ પુરૂષ કયા ભાજનના ત્યાગ કરેછે? બાવ્યા.
अविशुद्धं ह्यपवित्रं, प्रेतोच्छिष्टं सदा च सावधम् । विषमेव विनिपातकरं, निशि भुक्तं वर्जयन्ति बुधाः ॥ १२ ॥
JIV.