________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
મધ્યમ
વળી
गुणैर्गौरवमायाति, नोचैरासनमास्थितः ।
पासादशिखरस्थोऽपि, काकः किं गरुडायते ॥ ८॥ ગુણવડ મોટાપણું આવે છે, પણ ઉંચા આસન પર બેઠાથી ગુણપ્રશંસા પ્રાપ્ત થતી નથી. કાગડે મહેલના શિખર પર બેઠે હોય તે પણ શું તે કાંઈ ગરૂડ કહેવાય? ૮.
સ્વભાવથીજ નીચ હોય તે ક્યાંથી સુધરે? दुर्जनः सुजनो न स्यादुपायानां शतैरपि । अपानं मृत्सहस्रेण, धौतं चास्यं कथं भवेत् ॥९॥
सुभाषितरत्नभाण्डागार. સેક ઉપાયે કરવામાં આવે તે પણ કદિ દુર્જન સજ્જન થતું નથી. કારણકે હજારવાર માટીથી ધુએ તે પણ ગુદા, મુખ થાય નહિ. ૯. અયોગ્ય મનુષ્ય તથા કુતરાની પૂંછડીની સમાનતા.
'શા (૨૦–૨૨). यस्य न सहजो बोधः, पुरतः किं तस्य भाषितैबहुभिः। नलिकाधृतमपि सततं, न भवति सरलं शुनः पुच्छम् ॥ १०॥
જે મનુષ્યને સહેજ જ્ઞાન પણ નથી તેની આગળ બહુ ભાષણ કરવાથી પણું ? કારણકે (વાંસની) ભૂંગળીમાં હમેશાં રાખવામાં આવ્યું હોય તેપણ કુતરાનું પૂછડું શું સરલ (પાંસરું) થાય છે ? અથત કુતરાનાં પૂછડાને કઈ પણ વત જેમ વક્રતા છોડાવી શકતા નથી તેમ મૂખની આગળ કઈ સબંધ કામ કરી શકતા નથી. ૧૦.
કુસ્થાનમાં મહા પુરૂષોને બોધ પણ નિષ્ફળ થાય છે. विहितः सतामभूमौ, महतामपि भवति निष्फलो यत्नः । व्रजति रसातलमम्भो, जलदेन मरुस्थलीनिहितम् ॥ ११ ॥
सूक्तिमुक्तावली. કુસ્થાનમાં કરાયેલ મહાન સત્પુરૂષના યત પણ નિષ્ફળ થાય છે, દષ્ટાન્ત એ છે કે, વર્ષાદે મરુસ્થલી (મારવાડ) માં નાંખેલું પાણી રસાતળ (પાતા