________________
૧૩૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહુ-ભાગ ૨ જો.
સમ
ધ્યેયને તેમાં કહેલા આચારની પૂર્ણતા જેને છે અને પરબ્રહ્મ એટલે પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને વિષે એકત્વભાવ જેણે પ્રાપ્ત કર્યા છે એવા અને પરમેશ્વરપૂજાને વિષે કત્તવ્યતાનાનવાળા બ્રહ્મવેઢી પાપકમાંએ કરીને લેપાતા નથી. ૭, ૮. કેવા યજ્ઞ કરવા જોઇએ.
कर्माणि समिधः क्रोधादयस्तु पशवो मताः । सत्यं यूपः परमाणरक्षणं दक्षिणा पुनः ॥ ९ ॥
બ્રહ્મયજ્ઞની અંદર કમે સિમપ છે, ક્રાહિંદુ કષાયે પશુઓસમાન છે, સત્ય યજ્ઞના સ્તંભસમાન છે અને અન્ય પ્રાણીઓનાં પ્રાણની રક્ષા કરવી તે દક્ષિણાતુલ્ય છે. ૯.
इन्द्रियाणि पशून् कृत्वा, वेदीं कृत्वा तपोमयीम् । अहिंसामाहुतिं कृत्वा, आत्मयज्ञं यजाम्यहम् ॥ १० ॥ ક્રિયાને પશુએ કરીને, તપસ્યારૂપ વેઢી બનાવીને અને તેમાં અહિસારૂપ આહુતિ આપીને હું આત્મયજ્ઞ કરૂંછું. ૧૦.
પશુએથી યજ્ઞ કરવાનું પરિણામ.
अंधे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे ।
हिंसानाम भवेद्धर्मो न भूतो न भविष्यति ॥ ११ ॥
અમે જે પશુઓથી યજ્ઞ કરીએ છીએ, તે અમે અજ્ઞાનરૂપ અંધકારમાં ડૂબીએ છીએ. હિંસા એ શું ધ ગણાય? તેવા ધમ ભૂતકાળમાં થયા નથી તેમ ભવિષ્યકાળમાં થશે પણ નહિ અર્થાત્ તે હિંસાધમ આધુનિક અધર્મ જ છે. ૧૧.
હિંસાથી સ્વર્ગ કેમ મળી શકે?
ग्रूपं कृत्वा पशुंन्हत्वा, कृत्वा रुधिरकर्दमम् । ચદેવ ામ્યતે સ્થળે, નજે જેન ગમ્યુંતે ॥ ૨૨ II
યજ્ઞસ્તભ કરીને, પશુઓને હુંણીને અને રૂધિરના કાદવ કરીને જે સ્વર્ગે જવાતું હોય તે પછી નરકે કાણુ જશે ? ૧૨.
સનાતન યજ્ઞ.
सत्यं यूपं तपो ह्यग्निः प्राणाः समिधयो मताः । अहिंसामाहुतिं दद्यादेष यज्ञः सनातनः ॥ १३ ॥