________________
પરિચ્છેદ.
ઉચ્છિષ્ટ જલપાનનિષેધ-અધિકાર.
૧૪૧
પણ કાણુ જાણે હાલની સુધરેલી પદ્ધતિને એ સ્વભાવ છે કે જ્યાંસુધી કાર્યનું દર્શન પ્રત્યક્ષ થાય નહિ, ત્યાંસુધી તેના કારણના શેાધની દરકાર કરવી નહિ, તે પ્રમાણે કોલેરાના ચાલતા સપાટાથી મનની ગભરામણ વધી કે તેની સાથે પાણી ગાળેલું છે કે, તેનું રાખવાનું પાત્ર સાફ કર્યું છે કે એવી તપાસ થવા માંડી. આવી. કાળજી આરોગ્યઅર્થે પણ હંમેશ રાખવી આવશ્યક છે, છતાં આપણી બેદરકારીથી તેનું પરિણામ કાઇક વખત ભયકર આવેછે. ઘણાએ કહેછે કે પાણી ગાળીને ન પીધું તેથી શું? એકનું પીધેલું પાણી ખીજાએ પીધું તેથી શું? વિગેરે ઉતાવળના પ્રશ્ન કરેછે પણ જરાક ઉંડા ઉતરીને તે જો વિચાર કરે કે ગાળેલું પાણી ન પીવાથી કેટલાકને ગઢ, ગુમડ ને વાળા વિગેરે થાયછે, તે તમે જાણેાછે? એકનું પીધેલું પાણી ખીજાએ પીવાથી કાલેરાજેવા ચેપી રાગા થાયછે તે તમે જાણા ? આવી રીતે ઉંડા ઉતરી વિચાર કરવાથી એવા પ્રશ્ન પૂછનારને પણ તત્કાળ સમાધાન થઇ શકે તેમ છે, પણ ઉંડા ઉતરી સારાસારને વિચાર કરવાની કાને જરૂર છે? મુદ્દાની આજકાલ એજ વાત છે કે, શરીરનું, આખરૂનું, સાંસ અધીનું અને દેશનું ગમે તે થાઓ પણ આપણે તેા કલદારનું ભજન કરીએ છીએ. કેવી વિપરીત સ્થિતિ આપણી થઈ ગઈ છે? અને આવી સ્થિતિ આપણી ઉન્નતિને કરનારી છે કે અધોગતિને? તે વાતને બહુ સૂક્ષ્મ રીતે શાંતિથી વિચાર કરવાની જરૂર છે.
પીધેલું પાણી પીવાના સબંધમાં બીજી વાત એ જોવામાં આવેછે કે કેટલેક ઠેકાણે પાણીઆરાઉપર માટલી મૂકેલી હોયછે અને તેના ઉપર ટીમનું પ્યાલુ ખાતું રંગ ચઢાવેલુ હાયછે, કે જે ઉટકવાની પણ મહેનત પડે નહિ, તેવું ગોઠવેલુ હાયછે. જેને પાણી પીવું હેાય તે એ પ્યાલાને માટલીમાં એળે ને ત્યાંજ ઉભા ઉભા પીએ. વળી તે પીતાં પીતાં પાણી નીચે માટલીમાં પડે તે પણ ચિંતા નહિ.
એમ દિવસમાં જેટલા મનુષ્યા આવે તે પાણી પીએ. જાણે કૂતરાની ચાટજ જોઇ લ્યે. ચાટમાં ખાવાનું અને પાણી પડેલ હોયછે, તે જે કૂતરૂં આવે તે પીએ તેવી સ્થિતિ છે, છતાં તેને વિચાર સરખા કરવામાં આવત નથી કે આવી રીતે પાણી પીવાથી આપણને લાભ છે કે હાનિ. વળી લગ્ન અને મરણના પ્રસંગમાં પાણીની કાઠીઓ તથા પવાલાં ભરવામાં આવેછે તેમાંથી તા જેને જોઇએ તે પાણી લે. આ ભ્રષ્ટતાની કંઇ હુદ છે? નાતના શુભેચ્છકે! શું આવી ખામતને દોખસ્ત ન કરે? જમવામાં અનેક સ્વાદિષ્ટ લેાજન ડાય, પણ પાણીના આવા ગંદવાડ હોય તે કેટલા અનને કરેછે તે વાત પણ સુના જનાએ વિચારવા જેવી છે. એકદરે આરેાગ્યને ઇચ્છનાર મત્સ્યેકે આ પાણી પીવાની ખાખતમાં પણ ખડુ વિવેકથી વત'નાની જ