________________
૧૫૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ મીઠાં વાક્યના દાનથી એટલે પ્રિય વાક્ય કહેવાથી સર્વ જી પ્રસન્ન , થાય છે. તેથી તેજ વાક્યને ઉચ્ચાર કર. વચનમાં શી દરિદ્રતા છે એટલે તેમાં શું ધનવ્યય થાય છે? ૧.
મિષ્ટવાદીઉપર સરસ્વતીની કૃપા ललितं सत्यसंयुक्तं, सुव्यक्तं सततं मितम् । ' ये वदन्ति सदा तेषां, स्वयं सिद्धैव भारती ॥२॥
કાવ્યમાં સક્ષમ ગુછે. જે પુરૂષે સુંદર સત્યયુક્ત સુપ્રસિદ્ધ હમેશાં નિયમવાળું વચન બેલે છે તેઓને હમેશાં સરસ્વતી સ્વયં સિદ્ધજ રહે છે. ૨. સુભજન અને સુવચનની શ્લેષ અલંકારથી પ્રશંસા કરે છે.
हितं मितं मियं स्निग्धं, मिष्टं परिणतिप्रियम् ।
भोजनं वचनं चापि, भुक्तमुक्तं प्रशस्यते ॥३॥ ફાયદાકારક, માપસર, પ્રિય, સુકમળ, મીઠું, પરિણામમાં હિતરૂપ એવું ભેજન તથા વચન જેઓએ જમેલું છે અને બેલેલું છે અર્થાત ભેજન જમેલું છે અને વચન બોલેલું છે તેમાં તે બન્ને પ્રશંસાને પાત્ર થાય છે. ૩. .
'મિયવાદી પુરૂષને કણ શત્રુ છે? कोऽतिभारः समर्थानां, किं दूरं व्यवसायिनाम् । को विदेशः सविधानां, कोऽप्रियः प्रियवादिनाम् ॥ ४॥
સૂક્તિમુત્તાવી. સમર્થ માનવને યે અતિભાર છે? ઉદ્યમીને શું દૂર છે? વિદ્વાનોને યે વિદેશ છે? અને પ્રિયવાદી પુરૂષને કેણ શત્રુ છે? કઈ નથી. ૪.
મધુર વાણીથીજ શાંતિ થાય છે.
સા. न तथा शशी न सलिलं, न चन्दनं नापि शीतलच्छाया । સાહાિતિ મનુષ્ય, રથ દિ મધુરાણ વાળા ૫
रूपसेनचरित्र.