________________
આ
,
પરિફા. ભોગપભોગ-અધિકાર
૭૧ પૂર્વ પદ્યમાં વાટીને એવો મત છે કે કામનારહિત ભક્ષણ કરતું માંસ, અન્ન બરાબર છે તે બાબતનું ખંડન કરતાં કવિ જણાવે છે કે જે તારે તષ્ણા ન હોય તે પૃથ્વીમાં જુદા જુદા પ્રકારને પાપરહિત આહારવગ (અન્નાદિ પદાર્થ) સુલભ રીતે મળી શકે છે છતાં વિવિધ પ્રકારના આરંભના દુઃખને પિષીને તું માંસ શામાટે ખાય છે. અમે તૃણાથી માંસ ભક્ષણ કરતા નથી, જેથી નિર્દોષ છીએ, તે કેવળ તેઓનું ધૂર્તાપણુંજ છે; કારણકે તે લોકો જે પશુઓની હિંસા કરી જે સંપાદન કરે છે, તે શું માંસ નથી? એટલે શું અન્ન થઈ ગયું છે? અર્થાત કે તે માંસજ છે. માટે માંસાહાર કરનારા દાંભિકોને દંભ આ ઉપરથી પ્રસિદ્ધ થાય છે; કારણકે ગૃદ્ધિ (ઈચ્છા) વિના પશુહિંસા થતી જ નથી. ૨.
એમ સિદ્ધ કરી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. આવી જ રીતે અન્ય વ્યવહારમાં પણ મર્યાદા મૂકાય તેમાં દોષ રહેલ છે. ૩.
મું: મેનેજમેળવ્રત-અધિકાર. | -
છે જેમાં માંસનિય છે તેમ વ્યાવહારિક વસ્તુમાં પણ મર્યાદાની અપેક્ષા છે છે સાંસારિક પ્રત્યેક વિષયમાં અમુક હદ સુધી જ આગળ વધવા જેવું છે. જે વિષને ભેગ સ્વતંત્ર રૂચિને અનુસરીને થાય તે કાંઈ તેમાં આગળ વધવાની હદજ રહે નહિ અને તેને કદી પણ છેડો આવે નહિ તેમ તેમાં ધર્મ-અધર્મનું ભાન પણ રહે નહિ, માટે ધર્મશાસ્ત્રોપર શ્રદ્ધા રાખી તેમાં કહેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. એ બહુ જરૂરનું છે. જનસમૂહને ભેગ (ભેજનાદિ જે એક વખતજ ઉપયોગમાં આવે છે તે) અને ઉપભેગ (સ્ત્રી, વસ્ત્ર, શય્યાદિ જે અનેક વખત ગવાય છે તે) અને દેહાદિના નિર્વાહ અથે તેનો ઉપયોગ પણ કરે પડે છે, પરંતુ તેમાં (ગ્રહણ કરવામાં) પણ આર્ય મહાત્માઓ જેને વિહિત કહી ગયા છે, તેને ગ્રહણ કરવું અને જેને નિષેધ કરી ગયા છે, તે વસ્તુઓ ગ્રહણ ન કરવી, તે બાબતનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારની શરૂઆત કરવામાં આવે છે.