________________
પરિચ્છેદ.
દેશાવકાશિકવ્રત-અધિકાર.
સમતાવ્રતના પ્રભાવ,
ध्वान्तं दिनेशोऽरिगणं जिगीषुर्यतिः प्रमादं कुनयं विवेकी । हन्ति क्षणेनैव तथा कुकर्मजालं करालं समता हिनस्ति ॥ ५ ॥ नरवर्मचरित्र.
te
સૂચ' અન્ધકારના વીરપુરૂષ શત્રુના સમૂહને!, યતિવયં પ્રમાદને, વિવેકી પુરૂષ અવિનયને, ક્ષણમાત્ર કાળથી જેમ નાશ કરેછે, તેમ અન્તઃકરણ (મન) ની સમતા ( સમાયિકત ) ભયંકર એવાં કુકર્માંના સમૂહને નાશ કરેછે. ૫. આ પ્રમાણે સમતા બતાવી સામાયિકત્રત અધિકાર પૂણું કરવામાં ચાવેછે.
-* देशावका शिकवत - अधिकार.
સા માયિક શુદ્ધ થયા વિના દેશાવકાશિકત્રત ટકી શકતું નથી તેથી દેશાવકાશિક નામનુ શ્રાવકાનું આ દશમું વ્રત છે. તેમાં નિરતરની વ્યાવહારિક ક્રિયાઓમાં આછું આછું સત્ શ્રાવકોએ કરતા રહેવું તેવા આ વ્રતને ઉદ્દેશ છે--કારણકે લાભ--મેહુને પલ્લે પડી દેશભ્રમણમાં જેમ જેમ માણસ આગળ વધેછે તેમ તેમ આશા અને અસતેષને લીધે તેમાં વધારે વધારે ફસાતા જાયછે માટે એ જાળમાંથી છૂટવાને અને સંતેષથી પેાતાના કર્ત્તવ્યમાં પરાયણ રહેવાને આ વ્રત જરૂરનુ છે.
શ્રદ્ધાળુ શ્રાવકાનુ નિત્ય નિયમિત થતું દશમું દેશાવકાશિક નામનુ વ્રત, ૩૫નાતિ.
यदितं तद् गमनप्रमाणं, सङ्क्षिप्यते प्रत्यहमेव धन्यैः । तानि यद्वा सकलानि देशावकाशकाख्यं दशमं व्रतं तत् ॥ १ ॥
नरवर्मचरित्र.