SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દેશાવકાશિકવ્રત-અધિકાર. સમતાવ્રતના પ્રભાવ, ध्वान्तं दिनेशोऽरिगणं जिगीषुर्यतिः प्रमादं कुनयं विवेकी । हन्ति क्षणेनैव तथा कुकर्मजालं करालं समता हिनस्ति ॥ ५ ॥ नरवर्मचरित्र. te સૂચ' અન્ધકારના વીરપુરૂષ શત્રુના સમૂહને!, યતિવયં પ્રમાદને, વિવેકી પુરૂષ અવિનયને, ક્ષણમાત્ર કાળથી જેમ નાશ કરેછે, તેમ અન્તઃકરણ (મન) ની સમતા ( સમાયિકત ) ભયંકર એવાં કુકર્માંના સમૂહને નાશ કરેછે. ૫. આ પ્રમાણે સમતા બતાવી સામાયિકત્રત અધિકાર પૂણું કરવામાં ચાવેછે. -* देशावका शिकवत - अधिकार. સા માયિક શુદ્ધ થયા વિના દેશાવકાશિકત્રત ટકી શકતું નથી તેથી દેશાવકાશિક નામનુ શ્રાવકાનું આ દશમું વ્રત છે. તેમાં નિરતરની વ્યાવહારિક ક્રિયાઓમાં આછું આછું સત્ શ્રાવકોએ કરતા રહેવું તેવા આ વ્રતને ઉદ્દેશ છે--કારણકે લાભ--મેહુને પલ્લે પડી દેશભ્રમણમાં જેમ જેમ માણસ આગળ વધેછે તેમ તેમ આશા અને અસતેષને લીધે તેમાં વધારે વધારે ફસાતા જાયછે માટે એ જાળમાંથી છૂટવાને અને સંતેષથી પેાતાના કર્ત્તવ્યમાં પરાયણ રહેવાને આ વ્રત જરૂરનુ છે. શ્રદ્ધાળુ શ્રાવકાનુ નિત્ય નિયમિત થતું દશમું દેશાવકાશિક નામનુ વ્રત, ૩૫નાતિ. यदितं तद् गमनप्रमाणं, सङ्क्षिप्यते प्रत्यहमेव धन्यैः । तानि यद्वा सकलानि देशावकाशकाख्यं दशमं व्रतं तत् ॥ १ ॥ नरवर्मचरित्र.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy