Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 9
________________ ਰ શ્રીમાન હેમચંદ્ર સૂરીશ્વર નિર્તમંત વીતરાગ સ્તોત્ર સારાંશ પ્રથમ પ્રસ્તાવના પ્રકાશ 1-૪, જે પમ મા ( સર્વ સ'સારી જીવાથી શ્રેષ્ટ પદ્મમ સ્વરૂપ વાળા) છે, કેવળજ્ઞાનમય છે, પચ પરમેષ્ઠીમા પ્રધાન છે, તેમજ જેને અજ્ઞાનની પેલે પાર સૂર્યના જેવા ઘાત વાળા ( પ્રભાવ-પ્રતાપશાલી ) પડિત જના માને છે. ૧. જેણે સમસ્ત રાગ દ્વેષાદિક કલેશકારી વૃદ્ધ સમૂળાં ઉખેડી નાંખ્યાં છે, અને જેને સુરપતિ, અસુરપતિ તથા નરપતિએ મસ્તક વડે નમસ્કાર કરે છે. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 284