________________
ਰ
શ્રીમાન હેમચંદ્ર સૂરીશ્વર નિર્તમંત વીતરાગ સ્તોત્ર સારાંશ
પ્રથમ પ્રસ્તાવના પ્રકાશ
1-૪, જે પમ મા ( સર્વ સ'સારી જીવાથી શ્રેષ્ટ પદ્મમ સ્વરૂપ વાળા) છે, કેવળજ્ઞાનમય છે, પચ પરમેષ્ઠીમા પ્રધાન છે, તેમજ જેને અજ્ઞાનની પેલે પાર સૂર્યના જેવા ઘાત વાળા ( પ્રભાવ-પ્રતાપશાલી ) પડિત જના માને છે. ૧.
જેણે સમસ્ત રાગ દ્વેષાદિક કલેશકારી વૃદ્ધ સમૂળાં ઉખેડી નાંખ્યાં છે, અને જેને સુરપતિ, અસુરપતિ તથા નરપતિએ મસ્તક વડે નમસ્કાર કરે છે. ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com