________________
કાળવેપારી હેમુ હિન્દુપતને બખ્તરીઓ બાવીસ જગાને વિજેતા મહારાજાધિરાજ વિક્રમાદિત્ય
ન્હાનાલાલ
અકબરની પહેલાં હિંદુઓને મોટી નેકરીઓ મુદલે મળતી નહીં. સુર સુલતાનને દીવાન હેમુ એકલે જ પહેલે માટે દરજે ચઢેલે જણાય છે.
શ્લોકમેન
હેમુએ કેવળ ઈમાનથી પોતાની નોકરી બજાવી, તેની જ અકકલાના બળથી સૂરવંશી પઠાણેથી આટલા દિવસ સુધી મોગલ સાથે લડી શકાયું હતું. તેની હોશિયારી ને રાજભક્તિના ગુણેને તેને વધુ સારો બદલે મળવો જોઈતો હતો. અકબરને આવી મોટી ફેજ સાથે લડવાને ફરીથી કદી પ્રસંગ આવ્યો નહીં.
ગે. સ. સરદેસાઈ
દિલ્હી એક વિલક્ષણું સ્થાન છે. એ તે કોણ છે, કે જે દિલ્હી પહોંચી સિંહાસન પર બેસવાની આકાંક્ષા ન કરે ? હેમુએ માત્ર આનંદેત્સવ અને “રાજામહારાજા ” ની ઉપાધિથી સંતોષ ન મા, પરંતુ તેણે તે પોતાના નામ સાથે વિક્રમાદિત્યની પદવી લગાવી દીધી. દરબારે અકબરી
આઝા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org