________________
"Hemu a consummate general and statesman who displayed organising capacity and valour of a high order. Originally a petty shopkeeper of Rewari of Mewat... .Even Abul Fazal admits that he managed the affairs of state with rare ability and success. He was one of the greatest men of his day and among Akbar's opponent through out Hindustan there was none who could excel him in valour, enterprise and courage. He had earned himself unique military distinction by winning 22 pitched battles.
""
...હેમુ એક નિષ્ણાત સેનાધિપતિ અને રાજનીતિજ્ઞ હતા કે જેણે ઊંચા પ્રકારની બહાદુરી અને વ્યવસ્થાશકિત પ્રદશિત કરી હતી. એ જન્મે મેવાત પ્રદેશના રેવાડી ગામના એક સામાન્ય દુકાનદાર હતા......અબુલ જલ આ વાતને સ્વીકાર કરે છે કે તે અજોડ યાગ્યતા અને સફળતાપૂર્વક રાજકાજની વ્યવસ્થા કરતા હતા. તેના સમયના સૌથી મહાન પુરુષમાંને એ એક હતા અને આખા હિન્દુસ્થાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવા એક પ્રતિપક્ષી ન હતા કે જે બહાદુરી, સાહસ અને હિંમતમાં તેને (હેમુને) ટપી જાચ. તેણે બાવીસ વ્યૂહભરી લડાઈએમાં વિજય મેળવીને પેાતાના માટે અજોડ એવી લશ્કરી શ્રેષ્ઠતા મેળવી હતી.
વિન્સેન્ટ સ્મિથ
१४
Jain Education International
For Private & Personal Use Only
در
www.jainelibrary.org